સિગંર ગીતાબેન રબારી ના પતિ પૃથ્વી રબારીના બર્થડે પર બંનેએ આપી એકબીજાને સુદંર ભેટ…

સિગંર ગીતાબેન રબારી ના પતિ પૃથ્વી રબારીના બર્થડે પર બંનેએ આપી એકબીજાને સુદંર ભેટ…

ગુજરાત માં કચ્છી કોયલના નામે પોતાના સુમધુર અવાજ અને પહેરવેશ થી આગવું સ્થાન ધરાવતી લોકગાયિકા ગીતાબેન રબારી ને લોકો ખુબ પસંદ કરે છે તેમની સંસ્કૃતિ સભ્યતા ભર્યા પહેરવેશ અને વગ્લરતા વિહીન ગરબા અને ગીતોના કારણે તેમનો ચાહકવર્ગ ખુબ મોટો છે ગીતાબેન રબારી થોડા સમય.

પહેલા જ તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરીકા માં જોવા મળ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી ફેન ફોલોવર તેમની દરેક જીદંગી સાથે જોડાયેલી બાબતો ને ખુબ પસંદ કરે છે ગીતાબેન રબારી અને પૃથ્વી રબારી ની જોડી ફેન્સ ખુબ જ પસંદ કરે છે ગીતાબેન રબારી ના.

કોઈપણ જગ્યાએ પ્રોગ્રામ હોય તો પૃથ્વી રબારી સાથે પણ લોકો તસવીરો લેતા હોય છે તાજેતરમાં 31 ડીસેમ્બર ના રોજ ગીતાબેન રબારી નો જન્મ દિવસ હતો ફેન્સ ખુબજ ખુશી સાથે તેમને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપી રહ્યા હતા આ પહેલા 30 ડિસેમ્બર ના રોજ પૃથ્વી રબારી નો જન્મ દિવસ હતો.

આ સમયે પણ ગીતાબેને સુદંર તસવીરો શેર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં પણ લાખો ફોલોવરે શુભેચ્છાઓ આપી હતી બંને ના જન્મ દિવસ માં માત્ર એક દિવસનુ અંતર છે ગીતાબેન રબારીનો 31 ડીસેમ્બર ના રોજ જન્મ દિવસ આવે છે તો પૃથ્વી રબારી નો 30 ડીસેમ્બર ના રોજ જન્મ દિવસ આવે છે તેમના પરીવારમાં.

ખુબ ધામધૂમથી બંને દિવશે પાર્ટી આયોજીત કરી આ દિવસો ને તહેવારોની જેમ ઉજવવામાં આવે છે બંને ની તસવીરો પર ફેન્સે લાઈક કમેન્ટથી ખુબ શુભેચ્છા પાઠવી હતી પૃથ્વી રબારી એ ત્રણ તસવીરોને સાથે શેર કરીને ખાશ અંદાજમા બર્થ ડે વિશ કર્યો હતો જેને જોતા ફેન્સ ખુશ થયા હતા અને બંનેને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપી હતી.

Post a Comment

Previous Post Next Post