ખુબજ ક્યૂટ છે પ્રિયંકા ચોપડાની દીકરી માલતી મૈરી, લેટેસ્ટ ફોટો થયા વાઇરલ...

ખુબજ ક્યૂટ છે પ્રિયંકા ચોપડાની દીકરી માલતી મૈરી, લેટેસ્ટ ફોટો થયા વાઇરલ...

અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મેરી ચોપરાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં માલતી મેરી ચોપરાનો ચહેરો સામે આવ્યો છે.

ગ્લોબલ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરી ચોપરાની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વાસ્તવમાં આ તસવીરોમાં માલતીનો ચહેરો પહેલીવાર સામે આવ્યો છે.

માલતી મેરી ચોપરાના આ લેટેસ્ટ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે તે કેટલી ક્યૂટ છે.

પ્રિયંકા ચોપરાના એક ફેન પેજએ માલતી મેરી ચોપરાની આ લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

પ્રિયંકા ચોપરા અને માલતી મેરી ચોપરાનો આ ફોટો નિક જોનાસની હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર ઈવેન્ટનો છે.

મા-દીકરીની આ તસવીરોમાં એવી ક્યૂટનેસ છવાયેલી છે, જેના પરથી તમે નજર હટાવી શકતા નથી.

પ્રિયંકા ચોપરા અને માલતી મેરી ચોપરાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

પ્રિયંકા ચોપરાના ફેન્સ તેના આ લેટેસ્ટ ફોટોઝને ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

એવું જાણવા મળે છે કે આ પહેલીવાર છે જ્યારે પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મેરી ચોપરાનો ચહેરો સામે આવ્યો છે.

Post a Comment

Previous Post Next Post