સગાઈ બાદ પ્રથમ વખત ખજૂરભાઈ અને મીનાક્ષી દવે ફરવા ગયા..! બંને એકબીજા સાથે હસી મજાક કરતા જોવા મળ્યા…જુઓ ખાસ તસવીરો...

સગાઈ બાદ પ્રથમ વખત ખજૂરભાઈ અને મીનાક્ષી દવે ફરવા ગયા..! બંને એકબીજા સાથે હસી મજાક કરતા જોવા મળ્યા…જુઓ ખાસ તસવીરો...

મિત્રો તમે ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાણીને તો જરૂર ઓળખતા હશો. ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ ખજૂર ભાઈની સગાઈ થઈ છે. ખજૂરભાઈની સગાઈ થયા બાદ તેમની સગાઈની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહે છે.

તેમના સગાઈના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. ત્યારબાદ ખજૂર ભાઈના ચાહકોએ અને ઘણા કલાકારોએ ખજૂરભાઈને સગાઈની શુભેચ્છા પાઠવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે મીનાક્ષી દવે અને ખજૂર ભાઈની સગાઈ બારડોલી ખાતે થઈ હતી.

મિત્રો તમને ખબર નહિ હોય પરંતુ તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈની મંગેતર મીનાક્ષી દવે એક સિંગર છે. ખજૂરભાઈની જેમ મીનાક્ષી દવે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ખજૂરભાઈ સાથે સગાઈ થયા બાદ મીનાક્ષી દવેના પણ ચાહકો વધી ગયા છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ખજૂરભાઈ અને તેમની મંગેતર મીનાક્ષી દવેના ઘણા ખોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈ મીનાક્ષી દવે સાથે સ્ટારબસકમાં પહોંચ્યા હતા. સગાઈ બાદ પહેલીવાર ખજૂર ભાઈ પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે ફરવા ગયા છે અને તેના ફોટા પણ તેમને શેર કર્યા છે.

વાયરલ થયેલા ફોટામાં તમે જોઈ શકો છો કે બંને કોફીનો આનંદ માણી રહ્યા છે. ચાહકો બંનેની આ ખૂબ જ સુંદર જોડીના ખુબજ વખાણ કરી રહ્યા છે અને બંનેની જોડી આવી રીતે હંમેશા માટે હસ્તી ખેલતી રહે તે માટે ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

મિત્રો 9 ડિસેમ્બર ના રોજ મીનાક્ષી દવે પોતાના સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. ત્યાર પછી ખજૂર ભાઈ એ પણ પોતાના ઓફિસીયલ એકાઉન્ટ પર પોતાની સગાઈના ફોટા શેર કરીને લોકોને પોતાના સગાઈની માહિતી આપી હતી. ત્યારબાદ સૌ કોઈએ ખજૂર ભાઈને તેમની સગાઈની શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

Previous Post Next Post