રીવાબાએ લિબર ફાર્મ માં ઘોડા ઉપર બેશી રોયલ અંદાજમા કરી ઘોડે સવારી, જુવો તસ્વીર…

રીવાબાએ લિબર ફાર્મ માં ઘોડા ઉપર બેશી રોયલ અંદાજમા કરી ઘોડે સવારી, જુવો તસ્વીર…

ભારતીય ક્રિકેટના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જામનગરના વતની છે અને તેઓ ઘોડેસવારીનો ખૂબ જ શોખ ધરાવે છે તેમને ઘોડા માટે ફાર્મ બનાવ્યુ છે જેમાં ઘોડા ના નામ પણ રાખેલા છે જેમાં વીર માણેક વારી અને લાલબીર તેમનો ફેવરિટ ઘોડો લાલબીર છે જેનું ટેટુ પણ રવિન્દ્ર જાડેજા એ પોતાના હાથ પણ ચિતરાવ્યુ છે.

રવિન્દ્ર જાડેજા આ દિવસો માં પોતાના વતન છે ત્યારે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રવિન્દ્ર જાડેજા ની પત્ની રીવાબા જાડેજા જામનગર થી જીતી ને ધારાસભ્ય બની છે એ વચ્ચે રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની રીવાબા સાથે ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તેઓ.

રીવાબાને ઘોડેસવારી શીખવી રહ્યા છે રીવાબા પેન્ટ ટીસર્ટ ઓપન હેર માં શાનદાર અંદાજમાં ઘોડેસવારી કરતાં જોવા મળે છે રવિન્દ્ર જાડેજા ના ફાર્મમાં છ વધારે જાતવન ઘોડા ઘોડી છે અને તેમનું પાલન પોષણ કરવા માટે ફાર્મ મા માણસો પણ રાખેલા છે રવિન્દ્ર જાડેજા એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ્યા હતા તેઓએ પોતાના સંઘર્ષમય જીવન.

થકી ખૂબ જ નામના મેળવી અને પ્રસિદ્ધ મેળવી ક્રિકેટ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવીને તેમને પોતાના પિતાના સપનું સહકાર કર્યા અને જાડેજા કુળનું નામ રોશન કર્યું આજે તેમની પત્ની રીવાબા જાડેજા ધારાસભ્ય બનીને લોક સેવાના કાર્યો કરી રહી છે રવિન્દ્ર જાડેજા ના પિતા આર્મીમાં હતા પરંતુ ઇજાના કારણે તેઓએ નોકરી છોડીને.

સિક્યુરિટી માં નોકરી કરી હતી અને તેઓ પોતાના દીકરા રવિન્દ્ર જાડેજાને આર્મીમાં મોકલવા ઈચ્છતા હતા પરંતુ ક્રિકેટ પ્રત્યેની લગન થી તેઓ મોટા ક્રિકેટર બન્યા અને ભારતીય ટીમ માં સ્થાન મેળવ્યું આજે તેઓ રોયલ જિંદગી જીવી રહ્યા છે અને ધારાસભ્ય બનીને તેમની પત્ની લોકોનો અવાજ બનીને સેવાકીય કાર્ય કરી રહી છે.

Post a Comment

Previous Post Next Post