“માટલા ઉપર માટલુ” ફેમ બાળ કલાકાર જીગર ઠાકોર પર દુખ નો પહાટ ટુટી પડ્યો ! જીગર ઠાકોર ના પિતા સોરાવજી ઠાકોરનુ...

“માટલા ઉપર માટલુ” ફેમ બાળ કલાકાર જીગર ઠાકોર પર દુખ નો પહાટ ટુટી પડ્યો ! જીગર ઠાકોર ના પિતા સોરાવજી ઠાકોરનુ...

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત મા અનેક ગુજરાતી લોક ગાયકો છે એમા એક બાળ કલાકાર અને નાની ઉમરે મોટુ નામ કમાનાર એટલે જીગર ઠાકોર…ત્યારે હાલ જ જીગર ઠાકોર ના લઈને એક ખુબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમા જાણવા મળી રહ્યુ છે કે જીગર ઠાકોર ના પિતા નુ અચાનક જ નાની ઉમર મા મોત થયું.

જો આ અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ગુજરાત ના જાણીતા બાળ કલાકાર અને લાખો લોકો ના દીલો પર રાજ કરનાર જીગર ઠાકોર ના ના પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો છે. જીગર ઠાકોર ના પિતા સોરાપજી અનુપજી ઠાકોર નુ તારીખ 5 ના રોજ દુખદ મોત થયું હોય તેવા સમાચાર સ્થાનિક મિડીઆ પાસે થી મળયા હતા. જ્યારે સોરાપજી નુ મોત શા કારણે થયું એ બાબત હજી સુધી સામે આવી નથી.

બીજી બાજુ જીગર ઠાકોર ના પિતા ના મોત થી ગુજરાતી સંગીત કલાકાર મા દુખ નો માહોલ જોવા મળ્યો હતો અને દેવ પગલી સહીત ના કલાકારો એ શ્રધાંજલી પાઠવી હતી. જો જીગર ઠાકોર ની વાત કરવા મા આવે તો બનાસકાંઠા ના પાલનપુર તાલુકા ના મંડાણા ગામ માં રહે છે. જીગર ઠાકોર નો એક વિડીઓ વાયરલ થયા બાદ અનેક સંગીતકાર ની નજર તેના પર પડી હતી અને ગીત ગાવાનો મોકો મળ્યો હતો.

જ્યારે દેવ પગલી સાથે માટલા ઉપર માટલું ગીત ગાવાનો મોકો મળ્યો હતો અને ગીત દેશ વિદેશ મા વખણાયું અને ઘણા ગીતો ના રેકોર્ડ તોડી નાખ્યા જ્યારે બાદ જાણે જીગર ઠાકોર ની કિસ્મત ચમકી ગઈ અને અનેક ગીતો ની ઓફર મળી જ્યારે જીગર ઠાકોરે તાજેતર મા જ કાર ખરીદી ની એક સપનું પુરુ કર્યુ હતુ જ્યારે બીજુ સપનું પાકુ મકાન બનાવવા નુ હતુ. ત્યારે પિતા નુ મોત થતા જીગર ઠાકોર ના પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડયો હતો.

Post a Comment

Previous Post Next Post