કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..!

કપાસ ભરવાની રૂમમાં રાતે દવાનો ફુવારો મારવા જતા જ દેખાયું એવું કે મજુરોના હોશ ઉડી ગયા, ખેડૂત પણ જોતો ને જોતો જ રહી ગયો..!

ખેડૂતો પોતાના ખેતરમાં જુદો-જુદો પાક ઉગાડી જ્યારે આ પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. ત્યારે તેને કાપીને સુરક્ષિત જગ્યા મૂકી દેવામાં આવતો હોય છે. કપાસની ખેતી કરતા મોટા ભાગના ખેડૂતો પોતાના ખેતરમાં ઉતરેલા તમામ કપાસના જથ્થાને પોતાના ઘરે અથવા તો ગોડાઉનમાં સાચવીને રાખે છે..

ખેતરેથી કપાસને લઈ આવી પોતાને ઘરે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવતો હોય છે. આ ઉપરાંત ઘરે સાચવેલા કપાસને જીવાંત ન લાગે એટલા માટે તેમાં દવાનો ફુવારો પણ લગાવવામાં આવે છે. ખેતરમાં કામ કરતા મજૂરો હંમેશાં કપાસના પાકની સાચવણીમાં ખૂબ જ વધારે ધ્યાન આપતા હોય છે.

નારાયણભાઈ નામના એક ખૂબ મોટા ખેડૂત પોતાના દરેક ખેતરોમાં કપાસના પાકનું વાવેતર કરતા હતા. તેમના ખેતરમાં મજૂરી કામ કરનાર મજૂરો સાંજ પડતાની સાથે જેટલો પાક તૈયાર થયો હોય તે પાકને પોતાને માલિકને ઘરે બનાવેલા ગોડાઉનની અંદર ચલાવવા માટે આવી પહોંચતા હતા..

જ્યાં તેઓ રાત્રે કપાસના પાક ઉપર દવાનો ફુવારો મારવા જતા હતા. ત્યારે તેઓ એવું દ્રશ્ય જોઈ લીધું છે કે, તે દ્રશ્ય જોઈને મજૂરોના હોશ છૂટી ગયા છે. તેઓ જ્યારે આ પાકને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરતા હતા. ત્યારે તેઓએ જોયું કે કપાસની અંદરથી તેમના બીજા ખેતરમાં કામ કરનાર એક મજૂર વ્યક્તિની લાશ મળી આવી છે..

બસ આ દ્રશ્ય જોતા જ તેવો ખૂબ જ હચમચી ઊઠ્યા હતા. તેઓએ તરત જ નારણભાઈને જણાવ્યું કે કપાસના જથ્થાની અંદરથી તેમના અન્ય ખેતરમાં કામ કરનાર મજૂરની લાશ મળી આવી છે. તેઓ પણ આ વાક્ય સાંભળતા દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. નારણભાઈ તો તેમની નજર સામેના આ દ્રશ્યોને જોતાને જોતા જ રહી ગયા હતા..

તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી હતી કે, તેમના ઘરે રહેલા કપાસની અંદરથી એક વ્યક્તિની લાશ મળી આવી છે. જે તેમના ખેતરમાં મજૂરી કામ કરે છે. પોલીસ તરત જ નારણભાઈના ઘર સુધી પહોંચી હતી અને જરૂરી તપાસ પણ શરૂ કરી છે. ત્યારે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી ત્યારે જાણકારી મળી કે..

તેમના ખેતરમાં રહીને મજૂરી કામ કરનાર મજૂરોમાં અંદરો-અંદર લડાઈ ઝઘડો થઈ ગયો હતો. જેમાં એક મજૂરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને તેની લાશને અહીં ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાને કબુલ કરનાર વ્યક્તિને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહીઓ ચાલી રહી છે..

તેમજ અન્ય વ્યક્તિઓની પણ પૂછપરછ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. આ ચોકાવનારી ઘટનાથી આસપાસના વિસ્તારમાં પણ ખળભળાટ મચી ગયો છે. નારાયણ ભાઈ કુલ 120 વીઘા જમીનના માલિક છે, જુદી જુદી વાડીએ અલગ અલગ મજૂરો કામ કરીને તેમના જીવન ગુજારે છે.

Post a Comment

Previous Post Next Post