હાસ્ય કલાકાર એવા માયાભાઇ આહીરના જીવનની આટલી વાતો વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય...

હાસ્ય કલાકાર એવા માયાભાઇ આહીરના જીવનની આટલી વાતો વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય...

ગુજરાતમાં મિત્રો ઘણા બધા પ્રખ્યાત ગાયક કલાકારો આવેલા છે, દરેક ગાયક કલાકારો તેમના કોકિલ કેરા અવાજ અને સુરથી ખુબ જ જાણીતા હોય છે, દરેક ગાયક કલાકારોના ચાહક મિત્રો પણ ખુબ જ મોટી સંખ્યામાં રહેલા હોય છે, તેથી તે બધા જ ચાહક મિત્રો ઘણીવાર કલાકારોના નવા નવા કાર્યક્રમોમાં, સ્ટેજ પ્રોગ્રામમાં અને ડાયરાના કાર્યક્રમોમાં જતા હોય છે.

દરેક ગાયક કલાકારો તેમના કાર્યક્રમમાં એવી ભવ્ય રમઝટ બોલાવતા હોય છે કાર્યક્રમમાં હાજર લોકો ઉભા થઈને મન મૂકીને નોટોનો વરસાદ કરતા હોય છે, દરેક લોકોએ માયાભાઇ આહીરનું નામ તો સાંભળ્યું જ હશે, માયાભાઇ આહીર હાસ્ય કલાકાર તરીકે દેશ અને વિદેશમાં જાણીતા બન્યા છે, માયાભાઇ આહીર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉંડવી ગામમાં થયો હતો.

માયાભાઇ આહીર દેશ અને વિદેશમાં હાસ્ય કલાકારના નામથી ખુબ જ જાણીતા બન્યા હતા અને માયાભાઇ આહીરને ચાહક મિત્રો પણ ઘણી મોટી સંખ્યામાં રહેલા હતા, તેથી માયાભાઇ આહીરને જે જગ્યા પર કાર્યક્રમ હોય તે જગ્યા પર તેમના બધા જ ચાહક મિત્રો પહોંચી જતા હતા, માયાભાઇ આહીરએ દસમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો.

માયાભાઇ આહીરના પરિવાર વિષે વાત કરીએ તો માયાભાઇ આહીરની પત્ની, બે દીકરા અને એક દીકરી રહેતી હતી, માયાભાઇ આહીર વિષે વાત કરીએ તો તે સામાન્ય પરિવારના વ્યક્તિ છે, માયાભાઇ આહીરને નાનપણથી જ ભજન અને લોકસંગીતના ખુબ જ શોખીન હતા તેથી માયાભાઇ આહીરએ તેમના જીવનમાં લોકસંગીતમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.

માયાભાઇ આહીરએ સાહિત્ય જગતમાં પગ મૂકીને તેમના જીવનનો પહેલો કાર્યક્રમ વર્ષ ૧૯૯૬ માં હનુમાન મંદિરમાં કર્યો હતો. તે પછી માયાભાઇ આહીરના દિવસે દિવસે પ્રોગ્રામ વધતા ગયા અને હાલમાં તો માયાભાઇ આહીર દેશની

સાથે સાથે વિદેશમાં જઈને પણ સારા એવા કાર્યક્રમો કરે છે, માયાભાઇ આહીરના આજે કરોડોની સંખ્યામાં ચાહક મિત્રો પણ રહેલા છે, આથી માયાભાઇ આહીર અનેક કાર્યક્રમો કરીને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે.

Post a Comment

Previous Post Next Post