ગીરના આહીર જુવાન ના પ્રેમમા પડી અમેરીકાની વિદેશી ભુરી, દોડી આવી સાજનની બાહોમાં ગીર અને કર્યા લગ્ન...

ગીરના આહીર જુવાન ના પ્રેમમા પડી અમેરીકાની વિદેશી ભુરી, દોડી આવી સાજનની બાહોમાં ગીર અને કર્યા લગ્ન...

લાગણીઓ સંવેદનાઓ કરુણતા આત્મીયતા ના સંબંધ મનમાં એકબીજા પ્રત્યે જાગે ત્યારે પ્રેમ ના સંબંધો બંધાય છે જે સાત સમુદ્ર પારથી પણ પોતાની પ્રેમિકાને આવવા માટે મજબૂર કરે છે પ્રેમને કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ દેશના સીમાડા નડતા નથી તેવું સાબિત કરી બતાવ્યું ગુજરાતના ગીર તાલાલા ના બળદેવ ભેટરીયા નામના.

આ આહીર યુવાને જેને દિલોજાન થી પ્રેમ કરતી અમેરિકી યુવતી ગીર પહોંચી હતી સમગ્ર ઘટના અનુસાર બળદેવ આહીર બિએસસી નો અભ્યાસ પુરો કરીને લડંનમા એમબીએ નો અભ્યાસ પુરો કર્યો 2014 માં તે પોતાના વતન ગીર ફર્યો પોતાના વ્યવસાય સાથે તેને સોશિયલ મીડિયા નો ખુબ શોખ હતો સાલ 2019 માં તેને ફેસબુક માં.

એલીઝાબેથ નામની અમેરીકન યુવતી ને ફેન્ડ રીકવેસ્ટ મોકલી ઘણા સમય બાદ તેને રીકવેસ્ટ સ્વિકારી અને મેસેન્જર માં એકબીજા સાથે વાતો શરુ કરી અને ધીરે ધીરે તેઓ એકબીજાના મિત્ર બન્યા વોટ્સેપ માં તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા એકબીજાના પરિવાર અને રિતી રિવાજને જાણવા માટે ખૂબ જ આતુર રહેવા લાગ્યા.

એકબીજાના પરીચય બાદ તેમનો વાર્તાલાપ પ્રેમમાં બદલાયો અને એકબીજાના પરિવાર સાથે તેઓએ પોતાના સંબંધની વાત કરી એલિઝાબેથના પરિવારજનો આ સંબંધથી ખૂબ જ ખુશ હતા અને તેઓ બળદેવ આહીર સાથે તેના લગ્ન કરવા માટે રાજી થયા આ દરમિયાન એલિઝાબેથે જણાવ્યું કે હું અમેરિકા.

છોડીને તારી પાસે ગીર આવી રહી છું અને હું તને અમેરિકા નહીં લઈ જવું કારણકે હું તેને જો અમેરિકા લઈ જઉં તો તારી માતા નું શું થાય હું તારા માતાપિતાને પોતાના માતા પિતા માનીને સેવા કરવા માગું છું અને અહીં જ તારી સાથે રહેવા માગું છું એલિઝાબેથે ગીર આવીને બળદેવ આહીર સાથે હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા.

અને વિદેશી પોષાક છોડીને તેને સાડી પહેરીને પોતાના લગ્નજીવન નો પ્રારંભ કર્યો હાલ બળદેવ આહીર અને એલિઝાબેથ પોતાના સુખી લગ્ન જીવન માં ખુશ છે અને એલિઝાબેથ અમેરિકાથી કાયમિક માટે ભારત ના ગુજરાત ગીર પોતાના પ્રેમી બળદેવ આહીર ની બાહોમાં માં ભરપૂર પ્રેમ સાથે સમાઈ ગઈ છે.

Post a Comment

Previous Post Next Post