ભાવનગરમાં પટેલ પરિવારની યુવતીએ ગામના લુખ્ખાઓના લીધે પોતાનું જીવન ટૂંકાવી દીધું, દીકરીના પિતાએ ઠાલવી પોતાની વેદના આખું ગામ રડી પડ્યું...

ભાવનગરમાં પટેલ પરિવારની યુવતીએ ગામના લુખ્ખાઓના લીધે પોતાનું જીવન ટૂંકાવી દીધું, દીકરીના પિતાએ ઠાલવી પોતાની વેદના આખું ગામ રડી પડ્યું...

આજે અમે તમને એક એવી ઘટના વિષે વાત કરવાના છીએ જે ઘટના જાણીને તમે પણ ખુબજ હેરાન થઈ જશો જે ઘટના ભાવનગર જિલ્લાના મોટા સુરકા ગામમાંથી સામે આવી છે જ્યાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની દીકરીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

થોડાક દિવસ પહેલા તેને પોતાના જ કુવામાં જમ્પ લગાવીને જીવન ટૂંકાવી લીધું છે.જયારે આ ઘટના અંગે પરિવારનો અને સમાજનો આરોપ છે કે ગામમાં રહેતા ત્રણ લોકો તે દીકરીની અવાર નવાર છેડતી કરતા હતા.

જે દીકરીએ તેમના ત્રાસથી આવું પગલું ભર્યું છે જે દુર્કારી શાળાએ જતી તે વખતે તેને પાછળ જતા અને શાળાની બહાર બાઈક અને ગાડીઓ લઈને ઉભા રહેતા હતા અને દીકરીની છેડતી કરતા હતા જે દીકરી તે ઘટના અંગે તેના પરિવારને જાણ કરી શકતી ન હતી.

તેથી તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું જયારે તે દીકરીએ જીવન ટૂંકાવ્યું ત્યારે તેની મિત્રો અને ગામના અનેક લોકોએ પરિવારને જણાવ્યું હતું તમારી દીકરીને આ લોકો છેડતી કરતા હતા જેના કારણે તેની આવું સ્ટેપ ભર્યું છે ત્યારે પરિવારએ પોલીસ ફરિયાદ પણ કરી છે ત્યારે પોલીસએ પરિવારને સુરક્ષા આપવા માટે જણાવ્યું છે.

સાથે ત્રણ આરોપીઓની ધડપકડ કરી છે જે ઘટનાની જાણ થતા સુરત રહેતા સમાજના લોકો મોટી સંખ્યામાં પરિવારને હૂંફ આપવા માટે આવી ગયા હતા જે દીકરી ભણવામાં ખુબજ હોશિયાર હતી જે દીકરી ભણી ગણીને સારી એવી નોકરી કરવાની ઈચ્છા ધરાવતી હતી જેથી પરિવાર તેના અભ્યાસ પાછળ ખર્ચ પણ કરી રહ્યો હતો પરંતુ તે દીકરી તે યુવકોના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું.

Post a Comment

Previous Post Next Post