ગોલ્ડમેન, આ યુવક દરરોજ ૩.૫ કિલો સોનુ પહેરીને ઘરની બહાર નીકળે છે, જેની કિંમત જાણીને ચોકી પડશો...

ગોલ્ડમેન, આ યુવક દરરોજ ૩.૫ કિલો સોનુ પહેરીને ઘરની બહાર નીકળે છે, જેની કિંમત જાણીને ચોકી પડશો...

જીવનમાં દરેક લોકોને અલગ અલગ શોક હોય છે પણ આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે તેનો શોખ જાણીને તમે પણ વિચારમાં પડી જશો. આ યુવકનું નામ કનૈયાલાલ છે અને તેમને સોનુ પહેરવાનો ખુબજ શોક છે. તે આજે દરરોજ ૩.૫ કિલો સોનુ પહેરીને જ પોતાના ઘરથી નીકળે છે.

જેની કિંમત કરોડ રૂપિયા છે. તેમનું સોનુ જોઈને ભલભલા લોકો તેમને જોતા જ રહે છે.કનૈયાલાલા ફળનો વ્યવસાય કરે છે અને પોતાની બચત માંથી વર્ષે થોડું થોડું સોનુ ખરીદે છે અને આજે તેમની પાસે કરોડો રૂપિયાનું સોનુ ભેગું થઇ ગયું છે.

તે ઉપરથી નીચે સુધી સોનામાં જ દેખાય છે. તેમને કોઈ પણ કામ હોય તે પોતાના ઘરેથી ૩ કિલો સોનુ પહેરીને જ નીકળે છે. તેમને આજે લોકો રાજસ્થાનના ગોલ્ડમેન તરીકે ઓળખે છે.

તેમની પતિ તેમનાથી પણ વધારે સોનુ પહેરી છે તેમનું કહેવું છે કે તેમનું પત્ની ૭ કિલો સોનુ પહેરે છે. મતલબ આ દંપતી પાસે કુલ ૧૦ કિલોથી પણ વધારે સોનુ છે. તેની કિંમત કરોડો રૂપિયામાં છે. આજે આ પરિવારને આખું રાજસ્થાન ઓળખે છે. તેમને કહ્યું કે મને આટલું સોનુ પહેરવાથી કોઈ ડર નથી લાગતો.

લોકો આજે એક સોનાની ચેન પહેરતા પર ડરતા હોય છે અને કનૈયાલાલ ૩ કિલો સોનુ પહેરીને પોતાના ઘરની બહાર નીકળે છે. આ પરિવાર આજે ખુબજ સુખી સંપત્તિ છે. તેમને આ સોનુ ખુબજ મહેનત કરીને કમાયું છે. માટે તેમને આ વાતની ખુબજ મોટી ખુશી છે.

Post a Comment

Previous Post Next Post