ચારણ ઋષિ સામંત બાપુ ને હેરાન કરવા પર, માં મોગલ ધામના સેવકનો મોટો સંદેશ…

ચારણ ઋષિ સામંત બાપુ ને હેરાન કરવા પર, માં મોગલ ધામના સેવકનો મોટો સંદેશ…

આઈ શ્રી માં મોગલ મણીધર વડવાળી કાબરાઉ કચ્છ માં બિરાજમાન લાખો ભાવિ ભક્તોના દુઃખ દૂર કરે છે માં મોગલના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે મા મોગલ ના સાનિધ્યમાં આશીર્વાદ લઈને પોતાની મનોકામનાઓ મૂકે છે અને મા મોગલ સર્વે ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે.

આ વચ્ચે તાજેતરમાં માં મોગલધામના સેવક કિશોરભા ગઢવીનો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં તેમણે ભક્તોને વિનંતી કરી છે કે ચારણ ઋષિ સામંત બાપુ બહુ થાકી ગયા છે પૂછવા માટે ઘણા બધા લોકોના ફોન આવે છે બાપુ ને ખુબ પરેશાન કરે છે બાપુ નો આદેશ થયો છે પૂછવાનું હવે બંધ કરે છે.

ફોન કરીને પૂછવાનું નહીં કારણ કે રાત્રે દોઢ વાગે બે વાગે ફોન ચાલુ હોય બાપુને હેરાન કરે સાથે સ્વયંસેવકોને પણ ખૂબ જ હેરાન કરે છે બાપુનો આદેશ થયો છેકે ભાવિ ભક્તોએ ફોન કરીને બાપુને હેરાન કરવા નહીં તમે માં મોગલના કામમાં આવો આશીર્વાદ લો અને મા મોગલ ને બે હાથ.

જોડીને તમને જે પણ કાંઈ દુઃખ દર્દ હોય તે અભિવ્યક્ત કરો માં મોગલ ના ધામમાં સેવા કરવાની માનતા લો અને અને મા મોગલ ને અરજ કરો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે પરંતુ બાપુને ફોન કરીને હેરાન ના કરો એવી અમે વિનંતી કરીએ છીએ સ્વયંસેવકોને પણ પરેશાન ન કરો માં મોગલ આપવા બેઠી છે.

અને તમે તમારાથી જે આશીર્વાદ લેવાય તે લઈ લો અમારી કોઈ ઓકાત નથી કે અમે આમ મોગલ ના ધામનું સંચાલન કરી શકીએ માં મોગલ ના ધામનું સંચાલન સાક્ષાતમાં મોગલ કરે છે એટલે અમે અરજ વિનંતી કરીએ છીએ કે ભાવિ ભક્તો અમને હેરાન ના કરે એવું જણાવીને તેમણે ભાવિભક્તોને અરજ કરી હતી.

Post a Comment

Previous Post Next Post