બેન્ડ વાઝા સાથે કમાની ધમાકેદાર એન્ટ્રી ! જાણો કોણ છે તેની સાથે આ યુવતી અને શુ કાર્યક્રમ…જુઓ વિડીઓ

બેન્ડ વાઝા સાથે કમાની ધમાકેદાર એન્ટ્રી ! જાણો કોણ છે તેની સાથે આ યુવતી અને શુ કાર્યક્રમ…જુઓ વિડીઓ

હાલમાં સોશીયલ મીડિયામાં ફરી એકવાર કમાભાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયાને લઈને લોકો દ્વારા અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, ત્યારે અમે આપને આ વીડિયો અંગેની હકીકતમાં જણાવીશું અને આપણને એ યુવતી અંગે પણ માહિતી આપીશું કે આખરે આ કોણ છે. કહેવાય છે છેને કે, ગુજરાતમાં તો માત્ર હાલમાં કમાની જ બોલબાલા છે. મોટા મોટા કલાકારોના બદલે હવે લોકો પોતાના કોઈપણ ખાસ પ્રસંગે કમાને અચૂક પણે બોલાવે છે.

હાલમાં જે કમાનો વીડિયો વાયરલ થયો છે, તે ખરેખર અમદાવદ શહેરના નિકોલ વિસ્તારનો છે અને આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક શોપ ઓપનિંગનાં પ્રસંગે કમાએ હાજરી આપી હતી અને તેની સાથે એક ખૂબ જ સુંદર યુવતી પણ છે. આ યુવતી અને કમાને હાર પહેરાવીને ધૂમધામથી બેન્ડ બાઝા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કમાં વિશે તો આપ સૌ કોઈ જાણીએ છે પરંતુ આ યુવતી કોણ છે, એ દરેકના મનમાં સવાલ ઉઠ્યો છે, ત્યારે અમે આપના મનની મુંઝવણ દૂર કરીશું.

હાલમાં કમાં વિના હવે ગુજરાતનાં લોક ડાયરાઓ સુના કહેવાય એટલે જ તમામ મોટાભાગના લોકપ્રિય સિંગરો કમાને પોતાની સાથે રાખીને કાર્યક્રમમાં ડાયારાની રમઝટ બોલાવે છે. હાલમાં જ ગુજરાતની લોકપ્રિય સિંગર અલવીરા મિરે પણ પાટણ અને અમદાવાદમાં કમાં સાથે ધૂમ મચાવી હતી અને બંનેએ રોડ શો દરમિયાન પણ લોકોને રસિયો રૂપાળો રંગ રેલીયા સોંગ પર દિવાના બનાવી દિધા હતા.

સોશિયલ મીડિયામાં આ જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં બીજું કોઈ નહિ પરંતુ અલવીરા મીર છે. અલવીરા મીર એ પોતાના જીવનમાં અનેક સંઘર્ષ કરીને આજે સંગીતની દુનિયામાં આગવું સ્થાન મેળવ્યું છે અને દેશ વિદેશમાં પણ તેમને પોતાના કાર્યક્રમોમાં પણ હાજરી આપી છે. અલવીરા મીરને મોટાભાગના ગુજરાતીઓ ઓળખે છે, ત્યારે કમાં સાથે વાયરલ વીડિયોમાં ઘણા લોકો તેમને ઓળખી ન શક્યાં.

Post a Comment

Previous Post Next Post