સારા સારા હીરો ને પાછા પાડે એવું જીવન જીવે છે ગુજરાતના રાજદીપસિંહ રીબડા..! તેમની પાસે એવી એવી મોંઘી ગાડીઓ છે કે…જુઓ ફોટાઓ

સારા સારા હીરો ને પાછા પાડે એવું જીવન જીવે છે ગુજરાતના રાજદીપસિંહ રીબડા..! તેમની પાસે એવી એવી મોંઘી ગાડીઓ છે કે…જુઓ ફોટાઓ

આમ તો આપણે ઘણા બધા વિસ્તારો એક્ટરો અને સિંગરોને જોયા હશે ને તેવો મોટા સેલિબ્રિટી હોવાના કારણે વૈભવશાળી જીવન જીવતા હોય છે. અમુક લોકો એવા હોય છે કે જે સ્ટાર એક્ટર કે સિંગર ના હોવા છતાં લોકો તેમને પસંદ કરતા હોય છે અને તેમને જોવા હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે ગુજરાતમાં આપણે એવા

વ્યક્તિની વાત કરવાના છીએ જે ગુજરાતના યુવાનો માટે હીરો છે હીરો.ગુજરાતના રાજદિપસિંહ રીબડાની આજે વાત કરવાના છીએ જેઓ રાજકોટના વતની છે અને તેઓ એક રાજવી પરિવારમાંથી આવે છે. તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા તેઓ એક બિઝનેસમેન છે અને તેના દાદા મહિપતસિંહ જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય રહી ચૂકેલા છે

અને જેઓ ગરીબોની મદદ કરવા માટે હંમેશા આગળ રહેતા હોય છે અને સમાજસેવાના લીધે તેઓએ સમગ્ર રાજકોટ પંથકમાં ખૂબ જ નામના મેળવી છે.મહિપતસિંહ જાડેજા એ પોતાનો 83 મો જન્મદિવસ ખૂબ જ અલગ રીતે ઉજવ્યો હતો અને ગરીબ બેહનો અને દીકરીઓને ખૂબ જ મદદ કરી હતી અને તેમનો પૌત્ર રાજદીપસિંહ જાડેજા મતલબ કે

રાજદીપસિંહ રીબડા એટલી લોકચાના મેળવી છે કે વાત જ જવા દો. તેનો સ્વભાવ અને તેની પર્સનાલિટી કંઈક અલગ જ છે અને જો રાજદીપસિંહ ની વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ પર તેને લાખોમાં ફોલોવર છે અને પોતાની લક્ઝરી લાઇફ અને અલગ અલગ ગાડીઓનો કનેક્શન માટે તેઓ યુવાનોમાં ખૂબ જ જાણીતા છે. તેઓનું instagram

એકાઉન્ટ પણ વેરીફાઇ છે અને તેઓની પાસે મોંઘા થી લઈને મોંઘી ગાડીઓ છે. તેઓનું જીવન કંઈક અલગ જ છે અને તેઓ ગમે એટલા પૈસા હોવા છતાં તેનો સ્વભાવ ખૂબ જ સરળ છે.રાજદીપસિંહ રીબડા ની ગાડીઓની ઓળખાણ જ કંઈક અલગ છે.તેમની ગાડી ઉપર રીબડા પણ લખ્યું છે અને રાજકોટ પંથકમાં તેમના પરિવારને ખૂબ જ માન અને સન્માન આપવામાં આવે છે અને તેઓને બાપ સમાન ગણવામાં આવે છે.

Post a Comment

Previous Post Next Post