પત્રકાર પોપટલાલ ની પત્ની ની થશે સિરિયલ મા ધમાકેદાર એન્ટ્રી જાણો કોણ છે તે સુંદર અભિનેત્રી...

પત્રકાર પોપટલાલ ની પત્ની ની થશે સિરિયલ મા ધમાકેદાર એન્ટ્રી જાણો કોણ છે તે સુંદર અભિનેત્રી...

ભારત ના લોકો માં સૌથી પ્રિય ટીવી સિરિયલ જો કોઈ હોય તો તે છે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા. ભારત દેશ માં ઘરે ઘરે આ સિરિયલ સૌથી વધુ પ્રસિદ્ધ કોમેડી સિરિયલ છે. લોકો ને ખુબ જ મનોરંજન પૂરું પાડે છે. તેના કલાકારો એટલા બધા લોકો ને પસંદ છે કે લોકો કલાકારો ના દીવાના બની ગયા છે. સિરિયલ માં કલાકારો ખુબ જ કોમેડી કરીને લોકો નું મનોરંજન કરતા હોય છે.

આ સિરિયલ ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. તારક મહેતા ના એક કલાકાર પોપટલાલ ની વાત કરી એ તો તમે લોકો જાણો છો કે જ્યારથી પોપટલાલ સિરિયલ નો હિસ્સો બન્યા છે ત્યારથી પોતાની માટે પત્ની ગોતી રહ્યા છે. પણ હજુ સુધી તેને પત્ની મળી નથી. પણ લાગે છે કે હવે જલ્દી થી જ પોપટલાલ ના લગ્ન થઇ જશે. કારણ કે એક અભિનેત્રી ની સીરિયલ માં થઇ રહી છે એન્ટ્રી.

તમે જાણો છો તેમ છેલ્લા ઘણા સમય થી સિરિયલ માં પોપટલાલ ના લગ્ન સંબંધી એપિસોડ આવી રહ્યા છે. જેમાં પ્રતીક્ષા નામની કન્યા સાથે પોપટલાલ ના લગ્ન નક્કી થઇ રહ્યા છે. પ્રતીક્ષા વિષે વાત કરી એ તો રિયલ લાઈફ માં તેનું નામ ખુશ્બૂ પટેલ છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં ઘણા ફોટા જોવા મળે છે. લગભગ બન્ને પક્ષ તરફ થી લગ્ન માટે હા જોવા મળે છે. લાગે છે કે હવે પોપટલાલ ના લગ્ન થઇ જશો.

સિરિયલ માં જોવા મળે છે કે પોપટલાલ ને તો પ્રતીક્ષા પહેલી નજર માં જ પસંદ આવી ગઈ હતી. અને લગભગ પ્રતીક્ષા ના ઘર વાળા ની પણ હા જ જોવા મળે છે. હવે જોવાનું રહ્યું કે ખરેખર પોપટલાલ ના લગ્ન થઇ જ જશો કે પછી હજુ પણ પોપટલાલ ને કન્યા વગર જ રહેવું પડશે. પોપટલાલ નું પાત્ર ખરેખર ઘણા લોકો નું પ્રિય પાત્ર છે.

Post a Comment

Previous Post Next Post