માયાભાઈ આહીર નો દીકરો જીવે છે રાજા જેવી જિંદગી.., દેખાવાને સ્ટાઇલમાં આપે છે મોટા મોટા હીરો ને ટક્કર.., જાણો તમે પણ..

માયાભાઈ આહીર નો દીકરો જીવે છે રાજા જેવી જિંદગી.., દેખાવાને સ્ટાઇલમાં આપે છે મોટા મોટા હીરો ને ટક્કર.., જાણો તમે પણ..

ગુજરાતની ધરતી એ લોકસાહિત્યની ધરતી છે અને ગુજરાતમાં ઘણા બધા લોકો અને કલાકારોએ પોતાને આગવી આવડતથી ગુજરાત અને ગુજરાતીઓની આગવી ઓળખ સમગ્ર વિશ્વની અંદર ઊંચી કરી છે અને કવિ કાગ મેરૂભા ગઢવી હેમુ ગઢવી ઇસરદાન ગઢવી, ભીખુદાનભાઈ કિર્તીદાન ભાઈ ગઢવી જવાબ શ્રેષ્ઠ કલાકારો સાહિત્યકારો ઘણી વખત કહે છે કે, એ ચારણ છે માટે એમની જીભમાં સરસ્વતીનો વાસ હોય છે.

તેથી તેઓમાં બોલવાની અને દાવાની એક અલગ પ્રકારની કળા હોવાને સ્વરની અંદર અલગ પ્રકારનો અંદાજ જોવા મળે છે. આપણા ગુજરાતી લોકસાહિત્ય કલાકારોએ ઘણા બધા ફેમસ ગીતો અને ભજનો ગાયને સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીઓનો ડંકો વગાડી દીધો છે અને આવા જ એક કલાકાર ના દિકરાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે હાસ્ય ક્ષેત્રે એક અલગ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી છે. લોક ડાયરા ના કલાકાર કિંગ એવા માયાભાઈ આહીર અને તેના દીકરા જયરાજ આહીર ની વાત કરવા જઈ રહ્યા છીએ.

માયાભાઈ આહીર ના દીકરા જયરાજ આહીર એક રાજા જેવી જિંદગી જીવે છે. તેમના ફોટાઓ જોઈને પણ તમે બોલી ઉઠશો કે આવી જાહોજલાલી મેં ક્યાંય જોઈ નથી. તમને જણાવી દઈએ કે, જયરાજ આહીર નો જન્મ ભાવનગર જિલ્લામાં થયો હતો જીવન જીવે છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં એક્ટિવ રહે છે. અવારનવાર પોતાના ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે

માયાભાઈ આહીર લોક સાહિત્ય ડાયરાના કલાકાર છે અને તેમના દીકરાએ વારસામાં કલાકાર નથી બન્યા પરંતુ તેઓ માયાભાઈ આહીર ની સાથે હંમેશાં મોજુદ હોય છે. જયરાજ આહીર ભાજપની સાથે સંકળાયેલા છે તેમજ તેઓ સાહિત્ય લોક કલ્યાણના કામોની અંદર આગેવાન હોય છે અને તેઓ માનવતાના માર્ગે ચાલીને લોક કલ્યાણના કામો કરે છે.

માયાભાઈ આહીર ના દિકરા જયરાજ આહીર ની પાસે મોટી મોટી ગાડીઓનો ભંડાર છે. દુનિયાની સારી સારી નામચીન ગાડીઓ તેમની પાસે છે અને bmw તેમજ મર્સિડીઝ fortuner અથવા તો ઓડી દરેક ગાડીઓ તેમની પાસે છે. તેમની પાસે વિવિધ કંપનીઓની ઈમ્પોર્ટન્ટ ગાડીઓની કલેક્શન છે અને તેમના ફોટાઓ પણ તમે નીચે જોઈ શકો છો

વાત કરીએ તો માયાભાઈ આહીર 1990 થી લઈને 1997 સુધી ટ્રેક્ટર ચલાવીને પોતાનું ગુજરાત ચલાવ્યું હતું અને તેમની પાસે પેસેન્જર વાહન તથા લોડિંગ વાહન હતા અને ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે આ પ્રકારના વાહનના વ્યવસાય અંગે માયાભાઈ આહીર જણાવ્યું હતું કે, લોકો બહારગામ જાય ત્યારે તેમનું વાહન પહેલું પસંદ કરતા હતા.

માત્ર એટલું જ નહીં લોકો પોતાની જાન ની તારીખ પણ માયાભાઈ આહીર ના વાહનની હાજરી પ્રમાણે લેતા હતા અને કોઠાસૂઝ ના કારણે તેઓ અમુક કલાકારો સાથે ઘરે બોવ હોવાને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર લોકસાહિત્યના કલાકારોના સ્ટેજની સંપૂર્ણપણે જવાબદારીઓ તેમને સોંપી દેવામાં આવતી હતી

Post a Comment

Previous Post Next Post