જીગ્નેશ કવિરાજ પર તૂટ્યો દુઃખોનો પહાડ, જીગ્નેશ કવિરાજના જીવનના પ્રિય વ્યક્તિનું નિધન થતા ચોધાર આંસુએ રડી પડ્યા...

જીગ્નેશ કવિરાજ પર તૂટ્યો દુઃખોનો પહાડ, જીગ્નેશ કવિરાજના જીવનના પ્રિય વ્યક્તિનું નિધન થતા ચોધાર આંસુએ રડી પડ્યા...

મિત્રો તમે જીગ્નેશ કવિરાજને તો જાણતા જ હશો. તે ગુજરાતના મોટા ગાયક કલાકાર છે. હાલ તેમના જીવનમાં એક દુઃખની ઘડી આવી ગઈ છે. તેમના જીવનમાં બની એવી ઘટના કે તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. જીગ્નેશ કવિરાજના દિલના કરીબ એવા એક વ્યકતિનું મૃત્યુ થઇ જતા તેમની પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

હાલમાં જ જીગ્નેશ કવિરાજના એક સાથીનું મૃત્યુ થઇ ગયું છે.જીગ્નેશ કવિરાજના પ્રિય મિત્ર એવા આકાશનું મૃત્યુ થઇ જતા તે શોકમાં ડૂબી ગયા છે. આકાશ જીગ્નેશ કવિરાજના પ્રોગ્રામમાં ઢોલ વગાડતો હતો.

આકાશ તેમની સાથે ઘણા સમયથી જોડાયેલો હતો. ઘણા વર્ષ્યોથી એકબીજાની સાથે આવી રીતે કામ કરતા તેમની વચ્ચે અતૂટ મિત્રતા બંધાઈ ગઈ હતી. તેમની વચ્ચે ભાઈ જોવે સબંધ હતું.

આકાશના મૃત્યુના સમાચાર સાંભળતાથી સાથે જ જીગ્નેશ કવિરાજની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તે તરત જ તેમના ઘરે દોડી ગયા હતા અને એમના મૃતદેહને જોઈને રડી પડ્યા હતા. અને રડતા રડતા બોલ્યા કે અમર ગ્રુપ માંથી હીરાનો ટુકડો જતો રહ્યો.

આમ તે ખુબજ ભાવુક થઇ ગયા હતા અને મિત્રના મૃત્યુમાં તે ખુબજ રડયા હતા.આ ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયા પણ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં જીગ્નેશ કવિરાજ ખુબજ રડતા દેખાઈ રહયા છે.

ભગવાન તેમની આત્માને શન્તિ આપે પણ પોતાના પરમ મિત્રના મૃત્યુથી તેમના આખા ગ્રુપમાં માતમ છવાઈ ગયો છે. જીગ્નેશ કવિરાજે કહ્યું અમે રોજ જોડે કામ કરતા હતા હવે આકાશની યાદ ખુબજ આવશે.

Post a Comment

Previous Post Next Post