માત્ર 10 ચોપડી ભણેલા કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત ગીતાબેન રબારી ગુજરાતના આ ગામના છે, તેઓ માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાને…જાણો તેમના વિશે ન સાંભળેલી વાતો.

માત્ર 10 ચોપડી ભણેલા કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત ગીતાબેન રબારી ગુજરાતના આ ગામના છે, તેઓ માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાને…જાણો તેમના વિશે ન સાંભળેલી વાતો.

આપણા ગુજરાતમાં ઘણા એવા લોક પ્રસિદ્ધ લોક ગાયક કલાકારો બની ચૂક્યા છે ત્યારે આજે આપણે પછી કોયલ તરીકે જાણીતા પહેલા ગીતાબેન રબારી કે જેમના અવાજ અને સુરથી તેઓ ખૂબ જ જાણીતા બન્યા છે. એટલું જ નહીં પરંતુ દરેક ગાયક કલાકારો મિત્રોને લાખોની સંખ્યામાં ચાકમ મિત્રો હોય છે ત્યારે ગીતાબેન રબારી ના મિત્રો પણ ખૂબ જ વધારે છે.

જ્યારે પણ કલાકારો સ્ટેજ પર કાર્યક્રમની રમઝટ બોલાવે છે ત્યારે ડાયરાની મોજ માણવા આવેલા સૌ લોકો આનંદથી જજુમી ઊઠે છે. ગુજરાતની કચ્છી કોયલ તરીકે જાણીતા બનેલા કિતાબ રબારી વિશે આપણે આજે વાત કરવાના છીએ અને તેઓ માત્ર દેશમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાના નામના મેળવી ચૂક્યા છે. ત્યારે ગીતાબેન રબારી પોતાના સુરથી ખૂબ જ જાણીતા બન્યા છે અને તેમના ચાર વર્ગ પણ ખૂબ મોટી સંખ્યામાં છે.

ગીતાબેન રબારી ની પારિવારિક વાત કરી શકો ગીતાબેન રબારી ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લાના રહેવાસી છે અને હાલમાં તેઓ અમદાવાદમાં રહીને પોતાનું જીવન જીવી રહ્યા છે અને તેઓ માથા 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે ને ત્યારબાદ તેમને મહિનાથી દેશભરમાં ડાયરા સંતવાણીને લોકગીતના ક્ષેત્રે આગળ વધી દેશ વિદેશમાં પોતાનું નામ બનાવ્યું છે.

કહેવાય છે કે ગીતાબેન રબારી ના જીવનમાં ઘણા સંઘર્ષો આવ્યા હતા છતાં તેમણે તેમનો સામનો કરીને હાલ પોતાના શિખર પાર કર્યા છે. ગીતાબેન રબારી એ પોતાના લગ્ન પૃથ્વી કુમાર રબારી સાથે લગ્ન કર્યા છે અને ગીતાબેન રબારી વિશે વિશેષમાં વાત કરવામાં આવે તો તેઓ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાને લકવાની બીમારી હતી અને તે

સમયે ગીતાબેન રબારી ની માતા ગાયો ભેંસો વેચીને પોતાના ગામડે જઈને રહેવા લાગ્યા હતા અને તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી એટલે આજુબાજુના ઘરોમાં જઈને કચરા પોતાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.આજે તેમની દીકરી કચ્છી કોયલ તરીકે જાણીતા બનેલા ગીતાબેન રબારી એ ખૂબ જ નામના મેળવી છે અને ખૂબ

જ પ્રગતિ કરે અને તેમને ભગવાન દીર્ઘાયુ આપે તેવી જ અમારી પ્રાર્થના છે. ગુજરાતના ઘણા એવા લોકગાયક કલાકારો કે જેઓ દેશ વિદેશમાં પોતાનું નામ બનાવી ચૂક્યા છે. એમાંના જે ગીતાબેન રબારી કે જેમનો સુર સમગ્ર ગુજરાતીઓને લોકપ્રિય બન્યો છે અને દેશ વિદેશમાં પોતાના કાર્યક્રમો અને ડાયરાનું આયોજન કરતા જોવા મળે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Post a Comment

Previous Post Next Post