ગુજરાત ના આ પ્રખ્યાત કલાકારે ખરીદી લક્સરીયસ fortuner કાર ! કાર ની કિંમત જાણી ને હોંશ ઉડી જશે... જુઓ...

ગુજરાત ના આ પ્રખ્યાત કલાકારે ખરીદી લક્સરીયસ fortuner કાર ! કાર ની કિંમત જાણી ને હોંશ ઉડી જશે... જુઓ...

આપણા ગુજરાતના ગાયક કલાકારો અને ડાયરા ના કલાકારો ગુજરાતની બહાર વિદેશમાં પણ પોતાના કાર્યક્રમ યોજતા હોય છે. ગુજરાતના ઘણા કલાકારો એવા છે કે જેને નાનપણથી જ ગાવાનું અને ડાયરાઓના કાર્યક્રમો કરવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાતના ડાયરા ના કલાકારો અને ગાયક કલાકારો પોતાના બાળપણના સમયમાં ખૂબ જ કઠિન પરિસ્થિતિ ઓમાંથી ઉગરી આવ્યા છે. પરંતુ આજે તેમના પર ભગવાન ની દયાથી ખૂબ જ નામના કમાઈ ચૂક્યા છે.

ગુજરાતના કલાકારો એવા જીગ્નેશભાઈ કવિરાજ, કિર્તીદાનભાઈ ગઢવી, કિંજલબેન દવે, ગીતાબેન રબારી વગેરે પોતાનું જીવન ખૂબ જ વૈભવી અને આલિશાન રીતે જીવી રહ્યા છે. આ લોકો પોતાના કઈ પણ પારિવારિક બાબતોની પણ instagram ઉપર શેર કરતા હોય છે. એટલે કે પોતાનું નવું ઘર હોય કે પોતાની લક્ષરીયસ ગાડી હોય તેના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. આ કલાકારોની સાથે એકબીજાને ગુજરાતના કલાકાર એવા રસમિતાબેન રબારી નું નામ જોડાઈ ગયું છે.

એટલે કે રશ્મિતાબેન રબારી એ હાલમાં એક લક્ષરીયસ કારની ખરીદી કરી છે. રશ્મિતાબેન રબારી ની વાત કરવામાં આવે તો તેને સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક fortuner કાર લીધી તેનો વિડીયો શેર કર્યો હતો. રશ્મિતાબેન રબારી એ છે fortuner કાર લીધી છે. તેની ઓનલાઈન વેબસાઈટ ઉપર x શોરૂમમાં કિંમત 40.91 લાખ રૂપિયા જાણવા મળી હતી. આ કારનો લુક દમદાર અને રોયલ છે. લોકોએ આ કાર નો વિડીયો જોતા રસમિતાબેન રબારીને કાર બાબતે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

અને સુમિતાબેન રબારી એ આ કાર ને શોરૂમમાંથી બહાર કાઢતા જોવા મળે છે. ત્યારબાદ તેને મંદિરે લઈ જઈને તેને ચાંદલા વિધિ અને પૂજા અર્ચના કરીને એક હાર પણ ચડાવી રહ્યા નો વિડીયો તેના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાહકનો એક વર્ગ તેને શુભકામના પાઠવી રહ્યો હતો. લોકો આ વીડિયો જોઈને ખૂબ જ કારને પસંદ કરી રહ્યા છે.

રશ્મિતાબેન સ્ટિયરિંગ ઉપર પણ ચાંદલો કરી રહ્યા હોય તેવા ફોટા શેર કરવામાં આવેલા જોવા મળે છે. આમ ગુજરાતના ગાયક કલાકારો આજે ખૂબ જ વૈભવી જીવન જીવ રહ્યા છે. રસ્મિતાબેન રબારીનું પણ હવે લક્ઝરીયસકારોની માલિકની યાદીમાં નામ જોડાઈ ચૂક્યું છે. ગુજરાતના કલાકારોનો કાર્યક્રમ હોય ત્યારે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. અને લાખો રૂપિયા નો કલાકારો ઉપર વરસાદ કરતા હોય છે.

Post a Comment

Previous Post Next Post