ડાયરાના બધા જ કાર્યક્રમમાં હાજર રહેતા કમાભાઈના જીવનની આ મહત્વની વાતો વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય…

ડાયરાના બધા જ કાર્યક્રમમાં હાજર રહેતા કમાભાઈના જીવનની આ મહત્વની વાતો વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય…

હાલમાં દરેક ગુજરાતીઓના મોઢે એક જ નામ ચાલી રહ્યું છે તે છે કમાભાઈ, કમાભાઈ સૌરાષ્ટ્રના કોઠારીયા ગામના રહેવાસી હતા, કમાભાઈ આજે કિર્તીદાન ગઢવીની મદદથી દેશ અને વિદેશમાં ખુબ જ જાણીતા બન્યા છે, દરેક લોકો આજે કમાભાઈને ઓળખે છે, કમાભાઈએ કોઠારીયાથી લઈને ચેક કેનેડા સુધી ડાન્સ કર્યો હતો તો તે જોઈને તેમના મોટી સંખ્યામાં ચાહક મિત્રો બની ગયા હતા.

કમાભાઈ આજે ડાયરાના દરેક કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે અને મન મૂકીને ડાન્સ પણ કરતા હોય છે, કમાભાઈના ડાન્સને જોઈને કાર્યક્રમમાં હાજર દરેક લોકો ખુબ જ ખુશ થઇ જતા હોય છે, કમાભાઈએ જણાવતા કહ્યું હતું કે

તેમને સૌથી પહેલીવાર ડાયરાના કાર્યક્રમમાં કિર્તીદાનભાઈ ગઢવીએ બોલાવ્યા હતા, તો કમાભાઈએ ડાયરાના કાર્યક્રમમાં જઈને એવો ડાન્સ કર્યો હતો કે ડાયરામાં હાજર લોકોએ કમાભાઈને બોલાવીને રૂપિયા પણ આપ્યા હતા.

કમાભાઈને આજે દેશની સાથે સાથે વિદેશમાં પણ તેમના ચાહક મિત્રો બની ગયા છે, કમાભાઈએ જણાવતા કહ્યું હતું કે એક સમય એવો હતો કે હું કોઈ દિવસ સ્ટેજ પાસે ગયો ન હતો અને આજે કિર્તીદાન ગઢવીએ મને ડાયરાઓના કાર્યક્રમમાં બોલાવીને ખુબ જ ફેમસ કરી દીધો હતો, કમાભાઈના માતાપિતાએ જણાવતા કહ્યું હતું કે જે સમયે કમાભાઈ નાના હતા.

તે સમયે ડોકટરે કહ્યું હતું કે કમાભાઈ મંદબુદ્ધિ છે એટલે તેમને ભજન માટે થોડો વધારે શોખ રહેશે, કમાભાઈ જે સમયે પહેલીવાર કિર્તીદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં ગયા તે સમયે તેમના ખિસ્સામાં છ હજાર રૂપિયા હતા, ત્યારબાદ કમાભાઈ ડાયરાના દરેક કાર્યક્રમમાં જવા લાગ્યા હતા અને આજે દેશ વિદેશમાં ખુબ જ જાણીતા બન્યા હતા.

Post a Comment

Previous Post Next Post