લોકકલાકાર અલ્પા પટેલે તેના પતિ ના જન્મદિવસ પર તેના પતિ ને આપી લાખ રૂપિયા ની ગિફ્ટ. જાણો શું છે તે ગિફ્ટ...

લોકકલાકાર અલ્પા પટેલે તેના પતિ ના જન્મદિવસ પર તેના પતિ ને આપી લાખ રૂપિયા ની ગિફ્ટ. જાણો શું છે તે ગિફ્ટ...

ગુજરાતી ડાયરાના કલાકારો ની વાત કરી એ તો જયારે તે લોકો ના ડાયરાઓ થતા હોય ત્યારે લાખો ની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ડાયરાઓની મોજ માણવા લોકો દૂર દૂર થી આવતા હોય છે. જયારે લોકકલાકારો ના ડાયરાઓ હોય ત્યારે લખો રૂપિયા નો વરસાદ થતો હોય છે. દરેક કલાકાર ની સાથે તેનો સંઘર્ષ જોડાયેલો જોવા મળે છે. તે લોકો ઘણા સંઘર્ષ પછી આ સ્ટેજ પર પહોંચે છે.

ગુજરાત ના લોકો ના પ્રિય ગાયક એવા અલ્પા પટેલ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા જોવા મળે છે. અલ્પા પટેલ ના લગ્ન ફેબ્રુઆરી મહિના માં થયા હતા. તે ઉદય ગજેરા ની સાથે લગ્ન ના બંધન માં બંધાયા હતા. અલ્પા પટેલ ના લગ્ન પછી તેમને પતિ ઉદય ગજેરા નો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. માટે તે ના પતિ ના જન્મદિવસ ના સેલિબ્રશન ના ફોટા તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. અલ્પા પટેલે તેના પતિ ઉદય ગજેરા ને એવી મોંઘી ગિફ્ટ આપી કે તમે પણ જાણી ને ચોકી જશે.

બંને ના લગ્ન બાદ બંને હનિમુંન માટે આંદામાન ટાપુ પર ગયા હતા બાદમાં તેને તે બંને ના સુંદર ફોટા પણ શેર કર્યા. અને તેના ફેન્સ દ્વારા તેના ફોટા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા હતા. હાલમાં જ તેઆ પતિ નો જન્મ દિવસ હોય અલ્પા પટેલે તેના પતિ ને આઈફોન 13 પ્રો ગિફ્ટ આપ્યો હતો. જેની કિંમત 1 લાખ 29 હાજર થી પણ વધુ ની જોવા મળે છે.

તેના પતિના જન્મ દિવસ નું સુંદર કેક લાવ્યા હતા અને તેને તેના પર લવ યુ ઉદય લખાવ્યું હતું. અને તેને તેના પરિવાર સાથે સેલિબ્રેશન ના ફોટા શેર કર્યા હતા જે ફોટા તેના ફેન્સ દ્વારા ખુબ જ લાઈક કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા અલ્પા પટેલ ના ભાઈ નો જન્મદિવસ હોય તેને તેના ભાઈ ને રોયલ ઈનફિલ્ડ ગિફ્ટ માં આપી હતી.

Post a Comment

Previous Post Next Post