રાજકોટમાં અલ્પા પટેલે ડાયરામાં એવી સુરની રમઝટ બોલાવી કે તેમની પર લોકોએ ૫૦૦-૫૦૦ ની નોટોનો વરસાદ કરી દીધો તો જોત જોતામાં લાખો રૂપિયા ભેગા થઇ ગયા…

રાજકોટમાં અલ્પા પટેલે ડાયરામાં એવી સુરની રમઝટ બોલાવી કે તેમની પર લોકોએ ૫૦૦-૫૦૦ ની નોટોનો વરસાદ કરી દીધો તો જોત જોતામાં લાખો રૂપિયા ભેગા થઇ ગયા…

આપણા ગુજરાતમાં ઘણા એવા કલાકારો છે જેમને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ હોય છે. આજે એક એવા જ કલાકાર વિષે જાણીએ જેઓના લગ્ન હજુ થોડા સમય પહેલા જ થયા છે અને તેઓ લગ્ન પછી એવા ઘણા ડાયરાના કાર્યક્રમમાં જાય છે અને ડાયરાની રમઝટ બોલાવે છે.

તેઓ તેમના સુરની એવી રમઝટ બોલાવે છે કે તેમની પર લોકો લાખો રૂપિયાનો વરસાદ કરી દે છે.આ કલાકાર એટલે આપણા અલ્પાબેન પટેલ જેઓએ ફરી એક વખતે ડાયરાની રમઝટ બોલાવી છે, જો ગૌશાળાની સેવા માટે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર બધા કરતા આગળ પડતું હોય છે.

એવી જ રીતે હાલમાં રામનવમીની રાત્રે શાપર પાસે વાળધરીમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.અહીંયા લોકગાયક અલ્પાબેન પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અલ્પાબેન પટેલે એવા લોકગીતોનો રમઝટ બોલાવી કે લોકોએ ૫૦૦-૫૦૦ ની નોટોનો વરસાદ કરી દીધો હતો.

તો જોત જોતામાં લાખો રૂપિયા ગૌદાન માટે ભેગા થઇ ગયા હતા. આ ડાયરામાં અલ્પા પટેલની સાથે તેમના પતિ ઉદય ગજેરા પણ હાજર હતા.અલ્પા પટેલ પર બધા જ ડાયરામાં નોટોનો વરસાદ થઇ જતો હોય છે.

એવામાં હાલમાં તેઓએ તેમના સુરની એવી રમઝટ બોલાવી દીધી કે લોકો તેમની પર ૫૦૦-૫૦૦ ની નોટો વરસાવવા લાગ્યા અને જોત જોતામાં લાખો રૂપિયા પણ ભેગા થઇ ગયા હતા. આ ડાયરાની સાથે સાથે સંત વાણીનું પણ આયોજન કરવામાં આવે છે અને લોકો મન મૂકીને કલાકારો પર નોટોનો વરસાદ કરતા હોય છે.

Post a Comment

Previous Post Next Post