મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં પૈસો હોઈ તો કઈ પણ થઈ શકે છે. પૈસા વડે બધું સરળ છે આપણે અહીં આવાજ એક પરિવાર ની વાત કરવાની છે કે જેઓ પોતાના પૈસા ના કારણે આલીશાન જીવન જીવે છે આપણે અહી અંબાણી પરિવાર વિશે વાત કરવાની છે કે જેઓ કોઈના કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે.
આપણે સૌ જાણીએ છિએ કે અંબાણી પરિવાર પાસે પૈસા ની કોઈ કમી નથી. પોતાના વૈભવી જીવન શૈલી અને બિઝનેસ ને લઈને અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે અંબાણી પરિવાર દરેક કાર્યક્રમ ઘણા જ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે આપણે અહીં આવીજ એક બાબત ને લઈને વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી દેશ્ અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે અને હાલમાં તેમના પૌત્ર પૃથ્વી અંબાણી નો જન્મ દિવસ ઘણો ચર્ચામાં છે. પૃથ્વી અંબાણી ના જન્મ દિવસ નું ઘણુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ જગત, રમત જગત અને અનેક રાજનેતાઓ સામેલ થયા હતા.
આ ખાસ પ્રસંગે 120 થી વધુ મહેમાન ને આમંત્રણ હતું પૌત્ર ને આશીર્વાદ આપવા ખાસ પૂજા નું આયોજન કરવામાં આવ્યું જેમાં 100 પંડિતો આવ્યા હતા આ ભવ્ય પાર્ટી મુકેશ અંબાણી ના જામનગર ના ઘરે કરવામાં આવી હતી જન્મ દિવસ ને ખાસ બનાવવા આશરે 50,000 હજાર કરતા પણ વધુ લોકોને જમાડવામાં આવ્યા હતા.
અને અનાર્થ આશ્ર્મ તથા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી હતી આ પાર્ટીની ખાસ વાત પૃથ્વી અંબાણી ની કેક હતી કે જેને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચયુ હતું. પૃથ્વી અંબાણી ના જન્મ દિવસ નિમિતે ઘણી કેક મંગાવવામા આવી હતી. આ સમયે મુકેશ અંબાણી કાળા કલર ના સૂટ માં હતા. મુકેશ અંબાણી અને પૃથ્વી અંબાણી ના જન્મ દિવસ નિમિતે અનેક ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પાર્ટી માટે વિદેશથી સેફ બોલાવવામાં આવ્યા હતા જ્યારે નેધરલેંડ થી ખાસ રમકડાં પણ પૃથ્વી માટે મંગાવવામા આવ્યા હતા. જણાવી દઈએ કે મુકેશ અંબાણી ના પુત્ર આકાશ અને સ્લોકા ના લગ્ન વર્ષ 2019 માં થયા હતા જ્યારે પૃથ્વી અંબાણી નો જન્મ 10 ડિસેમ્બર 2020 માં થયો હતો. આ સમયે મહેમાનો ને મુંબઈ થી જામનગર લાવવા અને લઇ જવા માટે ખાસ ટિકિટ બુક કરાવવામાં આવી હતી.