જીગ્નેશદાદા નો જન્મ ગુજરાત ના આ ગામ માં થયો હતો..!, જીગ્નેશ દાદાની અમુક એવી વાતો, જે લોકો નથી જાણતા…

જીગ્નેશદાદા નો જન્મ ગુજરાત ના આ ગામ માં થયો હતો..!, જીગ્નેશ દાદાની અમુક એવી વાતો, જે લોકો નથી જાણતા…

છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં પ્રખ્યાત અને ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત કથાકાર એટલે કે જીગ્નેશ દાદા આજે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ બની રહ્યું છે, જીગ્નેશ દાદા એક પ્રખ્યાત ગુજરાતી કથાકાર છે. મજા આવી એકે જીગનેશ દાદા ની કથા ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશની અંદર પણ લોકો ખુબજ ભાવથી જોવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આજે આખા ગુજરાતની અંદર યુવાનોને પણ ભક્તિનો રંગ લગાવી દેનાર એવા જીગ્નેશ દાદા, ને ખૂબ જ નાની ઉંમરથી ભજન ગાવા નો ખૂબજ શોખ હતો.

આજના સમયની વાત કરીએ તો, લગભગ દરેક વ્યક્તિના મોબાઇલની ઉપર જીગ્નેશ દાદા ના સુવિચાર જોવા મળે છે અને, કથાકાર એવા જીગ્નેશ દાદા ગુજરાતના ખૂણે ખૂણે પોતાના કથા દ્વારા ભક્તિ નું જ્ઞાન પીરસી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે જીગ્નેશ દાદા રાધે રાધે નો જન્મ 25 માર્ચ ૧૯૮૬ ના રોજ ગુજરાતની અંદર આવેલા અમરેલી જિલ્લાના કરિયા ચડ ગામની અંદર થયો હતો, તેમજ વાત કરીએ તો જીગ્નેશ દાદા ના પિતા નું શંકરભાઈ છે, અને તેમની માતાનું નામ જયાબેન છે. તેમાં જીગ્નેશ દાદા ને એક બહેન પણ છે.

જીગ્નેશ દાદાના બાળપણની વાત કરીએ તો, તેમના માતા પિતા ની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને તેને કારણે રાજુલા ની પાસે આવેલા જાફરાબાદમાં જીગ્નેશ દાદા એ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું. આપણે સૌ કોઈ લોકોને જાણીને આશ્ચર્ય થશે કે જીગ્નેશ દાદા એ એરોનોટિકલ એન્જિનિયર નો અભ્યાસ કરતા હતા, પરંતુ તેમણે ભણવાનું છોડીને કથાનું જ્ઞાન પીરસવાનું ચાલુ કર્યું હતું.

તેમજ જીગ્નેશ દાદા એક સમયે અમરેલી ની અંદર એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. એમાં જ તેમણે સંસ્કૃત નું શિક્ષણ દ્વારકા ની અંદર લીધું હતું અને તેમના ભક્તોના જણાવ્યા પ્રમાણે, જીગ્નેશ દાદા એક એવા વ્યક્તિ છે કે યુવાનોને પણ ભજન સંભાળતા કરી દીધા છે. થોડા સમય પહેલા જીગ્નેશ દાદાની ઘણા લોકો દ્વારા બદનામ કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી પરંતુ, તેની અંદર લોકો સફળ ન થયા.

અત્યારે જીગ્નેશ દાદા ની વાત કરીએ તો, જીગ્નેશ દાદા સુરત ની અંદર સરથાના જકાતનાકા વરાછા વિસ્તાર પાસે રહે છે. તેમજ અવાર નવાર જીગ્નેશ દાદાના સુરતની અંદર પણ ઘણા બધા કથા નું આયોજન થાય છે, તેમજ જીગ્નેશ દાદા એ તેમના જીવનની પહેલી કથા માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેમના પોતાના ગામ કરિયાચડ ગામ માં કરી હતી. અત્યાર સુધીમાં જીગ્નેશ દાદા એ ગુજરાતની અંદર ઘણી બધી કથાઓ કરી છે અને તેમનું જ્ઞાન લોકોને આપ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી જીગ્નેશ દાદા ના ભજનો આખા ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે, જાવીદ એકે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે, આ ભજન લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તેમાં જીગ્નેશ દાદા નુ ભજન વિશ્વના દરેક ખુણે ખુણે રહીને જીગ્નેશ દાદા એ સૌ કોઈ લોકોનું દિલ જીતી લીધું છે. જીગ્નેશ દાદા એ તાળી પાડો તો મારા રામની, દ્વારિકા નો નાથ, બધી માયા મૂડી, વગેરે જેવા ઘણા બધા ભજનો ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

મળતી માહિતી પ્રમાણે જીગ્નેશ દાદા અત્યાર સુધીમાં ૧૦૦ થી વધારે કથાઓ કરી ચુક્યા છે, જીગ્નેશ દાદા ને અત્યાર સુધીમાં 150થી વધારે વાર પણ મળી ચુક્યા છે તેમજ ગુજરાતની અંદર એક પ્રસિધ્ધ કથાકાર ના નામથી પણ જીગ્નેશ દાદાનું નામ ઓળખાઈ રહ્યું છે. વાત કરીએ તો જીગનેશ દાદા ની કથા હોય ત્યારે, સભામંડપની અંદર યુવાનો મોટી સંખ્યામાં જોવા મળે છે

Post a Comment

Previous Post Next Post