દુબઈમાં કિંજલ દવે પવન જોશી સાથે રજાઓ માણી રહી છે અનેક રોમેન્ટિક પોઝ સાથે સામે આવી ખાસ તસ્વીરો જેને જોઇને સૌ કોઈ…

દુબઈમાં કિંજલ દવે પવન જોશી સાથે રજાઓ માણી રહી છે અનેક રોમેન્ટિક પોઝ સાથે સામે આવી ખાસ તસ્વીરો જેને જોઇને સૌ કોઈ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગભગ દરેક વ્યક્તિને બહાર ફરવાનો અને મનગમતા સ્થળે સમય વિતાવવો અને આખી દુનિયા ઘૂમવાનો ઘણો શોખ હોઈ છે તેમાં પણ જો આ યાત્રા માં જોઈ મનપસંદ વ્યક્તિ સાથે હોઈ તો પછી શું જ વાત કરવી મનપસંદ વ્યક્તિ સાથે સમય વિતાવવાની અને અલગ અલગ જગ્યાએ ફરવાની મજાઓ જ કઈંક અલગ છે. હાલમાં આવી જ મજાઓ ગુજરાતી સિંગર કિંજલ દવે પણ માંણી રહ્યા છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કિંજલ દવે કોઈ છે તેમના નામથી આજે નાનામાં નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ દરેક લોકો પરિચિત છે. નાની ઉમરમાં ગાવાનું શરુ કરેલ અને નાની ઉમરમાં સફળતા સુધી પહોચનાર કિંજલ દવેએ ઘણી મહેનત કરી છે. તેમનું શરૂઆત નું જીવન ઘણું સંઘર્ષ વાળું હતું જણાવી દઈએ તેમનો જન્મ 1999 માં બનાસકાંઠા માં થયો હતો અને હાલમાં તેઓ અમદાવાદ માં રહે છે. શરૂઆત નો સમય કિંજલ દવે માટે ઘણો સંઘર્ષ કર્યો હતો.

તેમના પિતા હીરા ઘસવાનું કામ કરતા હતા અને તેમની ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ઘણી નબળી હતી. પરંતુ અનેક દુઃખ અને તકલીફ નો સામનો કરીને આજે કિંજલ સફળતા ના શિખરો પર છે અને આખા વિશ્વમાં લોકો તેમને ઘણા પસંદ કરે છે. જણાવી દઈએ કે કિંજલ દવેએ એપ્રિલ 2018 માં પવન જોશી સાથે સગાઇ કરી છે. જો વાત પવન જોશી અંગે કરીએ તો તેઓ એક બિઝનેઝ મેન છે. અને તેમનો બિઝનેસ બંગ્લોરમાં હોવાથી ત્યાં વર્ષો સુધી ત્યા રહ્યા બાદ થોડા સમયથી તેઓ અમદાવાદ આવ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કિંજલ દવેએ લગભગ 100 થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.

કિંજલ પોતાના ગીતો ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાંરહે છે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કિંજલ દવેએ નવી મર્સિડીઝ ગાડી ખરીદી હતી તે સમયના ફોટાઓ સોસ્યલ મીડયા પર ઘણા વાયરલ થયા હતા અને લોકોએ પસંદ પણ કર્યા હતા જો કે હાલમાં ફરી એક વખત કિંજલ આવાજ કારણથી ચર્ચામાં છે, જણાવી દઈએ કે હાલમાં કિંજલ દવે ભાવી ભરથાર પવન જોશી સાથે રજાઓ માણવા દુબઇ ગયા છે. તેમના આ પ્રવાસમા તેમની સાથે તેમનો ભાઈ આકાશ દવે ઉપરાંત ગુજરાત ની લોકપ્રિય ગાયકા ઉર્વશી રાદડીયા પણ જોડાયા છે.

આ પ્રવાસને લઈને તેઓ હાલમાં સોસ્યલ મીડયા પર અનેક ફોટાઓ ફેંસ સાથે શેર કરી રહ્યા છે જેના પરથી માલુમ પડે છે કે તેઓ દુબઇ ની ઘણી જ આલિશાન અને મોંઘી હોટલ ” ધ પ્લમા ” માં રોકાયા છે જો કે કિંજલ દવે અને પવને એરપોર્ટ થી લઈને હોટલ અને દુબઈના અન્ય સ્થળના ફોટાઓ પણ ફેંસ માટે શેર કર્યા છે જેમાં બંને ઘણા ખુશ જોવા મળે છે.

વાયરલ થતા ફોટાઓ અને વીડિઓ માં કિંજલ અને દેવ એક બીજા સાથે મસ્તી કરતા પણ જોવા મળે છે તેઓ આ સફરના અનેક ફોટાઓ અને વીડિઓ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી માં પણ મુક્યા છે. વાયરલ થઇ રહેલા આ ફોટાઓને લોકો તરફ થી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફોટામાં કિંજલ અને પવન અનેક પોઝ આપતા પણ જવા મળે છે.

જેમાં કિંજલ મોંઘી ગાડી સામે તો પવન અનેક ભવ્ય ઈમારતો સામે પોઝ આપે છે. તેઓ બંને એક બીજા સાથે ઉભા રહીને પણ અનેક પોઝ તો અમુક ફોટામાં જોવા મળે છેકે પવને કિંજલ ને ઉઠાવી છે. આમ હાલમાં અનેક ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે.

Post a Comment

Previous Post Next Post