ગુજરાતના ખૂબ જ લોકપ્રિય ગાયક જેમને ગુજરાતીઓ ડાયરા ના કિંગ પણ કહેતા હોય છે. તેમનું નામ બધા જાણે જ છે તે કિર્તીદાન ગઢવી છે. તેમનો હમણાં જન્મદિવસ ગયો હતો. તેમના જન્મદિવસ ઉપર તમને દરેક ચાહકોએ શુભકામનાઓ આપી હતી. પરંતુ હાલમાં કિર્તીદાન ગઢવી ઉત્સાહ વધારી દીધો છે.
કિર્તીદાન ગઢવી એ તેમના જન્મ દિવસ ઉપર તેમના પત્નિ ને એક જૉરદાર ભેટ આપી છે. કવિરાજ ગુજરાતી ગાયન જીગ્નેશ કવિરાજ ગઈકાલે એટલે કે કિંજલ દવે લક્ઝરિયસ બ્રાન્ડ મર્સિડીઝ કાર ખરીદી હતી. તેમની તસ્વીરો જોઈને તેમને શુભેચ્છા પણ પાઠવી હતી આ સમયે ચાહકોની નજર પણ કિર્તીદાન ગઢવી સામે જ હતી. ચાહકો ઉમટી હતી કે કિર્તીદાન ગઢવી પણ થોડા દિવસોમાં એક જોરદાર કાર ખરીદશે.
ત્યારે કિર્તીદાન ગઢવીએ તેમના જન્મદિવસ ઉપર એક ખૂબ જ આલીશાન કાર ખરીદી છે. આ કારની કિંમત લાખોમાં છે. તેમને ખરીદેલી ગાડી ટોયેટા કંપની ની છે. આ કાર ની ઓનલાઇન કિંમત 89.90 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. અને તેની સાથે સાથે આ કારની કિંમત ઓન રોડ પ્રાઈઝ જોઈએ તો એક કરોડ ની આજુબાજુ જોવા મળી રહી છે. આકાર દેખાવમાં ખૂબ જ આલીશાન છે અને તેના ફિચર્સ ખુબ જ જોરદાર છે. કિર્તીદાન ગઢવી આ સફેદ રંગની કાર લીધી છે.
કિર્તીદાન ગઢવીએ તેમની પત્નીના સોશિયલ એકાઉન્ટ પરથી આકારની ઘણી તસવીરો શેર કરી છે. આ ફોટામાં કિર્તીદાન ગઢવી અને તેમની પત્ની અને તેમના પરિવાર સાથે બધા ફોટા માં જોવા મળી રહ્યા છે. આ સિવાય તેમના પત્ની આ નવી કારની પૂજા કરી રહ્યા છે. કિર્તીદાન ગઢવી નો પરિવાર ખૂબ જ ખુશ દેખાઇ રહ્યો છે. કીર્તીદાનના પત્ની આ પોસ્ટ શેર કરતા ની સાથે લખ્યું છે કે જન્મદિવસની ભેટ કીર્તિ માટે તેને કારણે ખૂબ જ પસંદ છે. આ નવી કાર માટે કીરતીદાન ના ચાહકો તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. અને તેમને જન્મદિવસની પણ શુભેચ્છાઓ આપી રહ્યા છે.