સ્વર્ગની પરી જેવી દેખાય છે આ ક્રિકેટરની પત્ની, ફિગર જોઈને ફેન્સ કહે છે __ ના હાથમાં અંગુર…

સ્વર્ગની પરી જેવી દેખાય છે આ ક્રિકેટરની પત્ની, ફિગર જોઈને ફેન્સ કહે છે __ ના હાથમાં અંગુર…

બાંગ્લાદેશના શાકિબ અલ હસનને દુનિયાના સૌથી જોરદાર ઓલરાઉંડર્સમાં નામ શામેલ છે. તે તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતા હોય છે. શાકિબની પત્ની તેની સુંદરતા માટે ખુબ ફેમસ છે. શાકિબ અલ હસનના લગ્ન ઉમ્મે અહમદ શિશિર સાથે થયા હતા જે બાંગ્લાદેશની મોડલ અને સોફ્ટવેર એન્જીનીયર છે.

શાકિબ અલ હસન વર્ષ 2010માં કાઉન્ટી ક્રિકેટ રમવા ઇંગ્લેન્ડ ગઈ હતી ત્યાં પહેલી વાર ઉમ્મે અહમદ શિશિરને મળ્યા હતા. જણાવી દઈએ કે ઉમ્મેનો આખો પરિવાર મૂળ રૂપથી બાંગ્લાદેશી છે પરંતુ જયારે તે 10 વર્ષની થઇ ત્યારે માતા-પિતા અમેરિકા આવીને રહેવા લાગ્યા હતા અને ત્યારથી ઉમ્મે અને તેનો પરિવાર અમેરિકામાં રહે છે.

એક બાજુ જ્યાં શાકિબ અલ હસન કાઉન્ટી ક્રિકેટના કારણે બ્રિટન ગયા હતા તતો તેમજ બીજી બાજુ ઉમ્મી વેકેશન એન્જોય કરવા ઈંગ્લેન્ડ પહોંચી હતી. તે સમયે બંને એક જ હોટેલમાં રોકાયા હતા અને ત્યાં જ બંને પહેલી વખત મળ્યા હતા. બંને પહેલી જ મુલાકાતમાં એક બીજાના સારા દોસ્ત બની ગયા હતા પછી આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેની ખબર ના ઉમ્મેને પડી કે ના શાકિબ ને.

સમય વીતતો ગયો અને શાકિબ અને ઉમ્મેની વચ્ચે પ્રેમ વધતો ગયો. જયારે બંનેને અહેસાસ થયું કે હવે એક બીજા વગર રહી નહિ શકીએ તો તેમણે લગ્ન કરી લીધા હતા જે 12 ડિસેમ્બર 2012ના રોજ હંમેશા માટે એક થઇ ગયા હતા.

નિકાહ કર્યા પછી વર્ષ 2015માં શાકિબ અને ઉમ્મે એક છોકરીના માતા-પિતા બન્યા હતા જેનું નામ તેમણે અલયના હસન ઓબરે રાખ્યું હતું. ત્યારબાદ ફરી એક વખત એપ્રિલ 2020માં શાકિબની પત્ની ઉમ્મેએ છોકરીને જન્મ આપ્યો હતો. આ વર્ષે માર્ચ મહિનામાં કપલની જિંદગીમાં ઇઝાની એન્ટ્રી થઇ હતી.

શાકિબને પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરવી વધારે પસંદ નથી પરંતુ તેની પત્ની ઉમ્મે ચર્ચામાં તે સમયે આવી હતી જયારે શાકિબે વર્ષ 2014માં ઇન્ડિયા અને બાંગ્લાદેશ મેચ દરમ્યાન મીરપુરમાં એક બિઝનેસમેનના છોકરાને માર માર્યો હતો. આ મેચ દરમ્યાન એક બિઝનેસમેનના છોકરા રહમાને શાકિબની પત્ની ઉમ્મેની સાથે શારીરિક અડપલાં કાર્ય હતા અને જયારે આ વાતની ખબર શાકિબને પડી તો તે કેટલાક સુરક્ષાકર્મી સાથે ત્યાં પહોંચ્યો અને રહેમાનને જોરદાર માર માર્યો હતો. રહેમાનની આવી હરકત માટે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Post a Comment

Previous Post Next Post