ગુજરાતના લોકગાયક જીગ્નેશ કવિરાજ પોતાના પરિવાર સાથે પહોંચ્યા દુબઈની મજા માણવા…

ગુજરાતના લોકગાયક જીગ્નેશ કવિરાજ પોતાના પરિવાર સાથે પહોંચ્યા દુબઈની મજા માણવા…

ગુજરાતના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજને તમેં જાણતા જ હસો તેઓ પોતાના લોકગીતોના લીધે ગુજરાત દેશ તથા વિદેશોમાં જાણીતા છે એમનો લાઈવ પ્રોગ્રામ થતાંજ એમના ચાહકોની સંખ્યા લાખોમાં ઉમટી પડતી હોય છે જીગ્નેશ કવિરાજ માત્ર ગુજરાત જ ન હી પરંતુ દેશ વિદેશમાં પણ.

પ્રોગ્રામ કરતા હોય છે જણાવી દઈએ જીગ્નેશ કવિરાજ અત્યારે વિદેશમાં છે તેઓ પોતાના પરિવાર સાથે દુબઈમાં છે અહીં થોડા દિવસો પહેલાજ કિંજલ દવે પણ દુબઈ ગયા હતા અને એવામાં હવે અત્યારે જીગ્નેશ કવિરાજ પણ અમેરિકાના પ્રવાસે છે અને હવે લોકગાયક જીગ્નેશ કવિરાજ પણ પોતાના પૂપરિવાર સાથે ડૂબઈ પહોંચી ગયા છે.

જીગ્નેશ કવિરાજ એમના પરિવાર સાથે એટલે કે એમેની પત્ની દીકરી અને એમના દીકરા સાથે દુબઈના પ્રવાસે પહોંચ્યા છે જેની કેટલીક તસ્વીર એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કરી છે ફોટોમાં જોઈ શકાય છેકે તેઓ પોતાના પરિવાર સાથે મસ્તી કરતા દુબઈની મજા માણતા જોવા મળી રહ્યા છે.

Post a Comment

Previous Post Next Post