આ તો મમ્મીને વધે એવી હોટ છે, લાલ કલરની બિકીની લાગે છે કંઈક આવી, જુઓ ફોટા...

આ તો મમ્મીને વધે એવી હોટ છે, લાલ કલરની બિકીની લાગે છે કંઈક આવી, જુઓ ફોટા...

આગળના ઘણા સમયથી અભિનેત્રી પલક તિવારી લાઇમલાઇટમાં રહી છે. જણાવી દઈએ કે પલક તિવારી કસૌટી ઝિંગકી કી ફેમ શ્વેતા તિવારીની દીકરી છે. પલક પણ સુંદરતાની બાબતમાં માં થી કમ નથી.પલકની દરેક અદાઓ ચાહકોને ખુબ પસંદ આવે છે. પલક પોતાની બોલ્ડ અદાઓને લીધે લોકોના દિલોમાં રાજ કરે છે.પલક સોશિયલ મીડીયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે, તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે. ટ્રેડિશ્નલ લુક હોય,વેસ્ટર્ન કે પછી બિકી અવતાર હોય, પલક દરેક લુકમાં શાનદાર જ લાગે છે.

તાજેતરમાં પલકે પોતાનું વિકેન્ડ એન્જોય કરતી તસ્વીર શેર કરી છે.પલકે લાલ બિકી પહેરીને  સ્વિમિંગ પુલમાં ઉતરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીચી છે અને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. બિકી પહેરીને પલક અલગ અલગ પોઝ આપી રહી છે. પલકે પુલની અંદરનો વિડીયો પણ શેર કર્યો છે. એક તસવીરમાં પલકની સામે ટેબલ પર ફુડ રાખેલું દેખાય છે, અન્ય એક તસવીરમાં પલક પીચ કલરનું ટોપ પહેરીને ટેબલ પર બેસીને પોઝ આપી રહી છે. તસવીરો જોઈને લાગી રહ્યું છે કે પલકે વિકેન્ડ પોતાના ફેવરિટ ફૂડ સાથે એન્જોય કર્યું છે.

ચાહકો પલકની તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.કોઈ તેને હોટ તો કોઈ તેને બિજલી કહી રહ્યા છે.ચાહકો જહર લુકિંગ, દ સ્ટનિંગ બ્યુટી જેવી પણ કમેન્ટ્સ કરી રહ્યા છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

આગળના વર્ષે પલકનું બિજલી ગીત ખુબ હિટ રહ્યું હતું, ગીતને હાર્ડી સંધુએ ગાયું હતું.પલક જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની પેહલી ફિલ્મ રોજી-દ સૈફ્રોન ચેપ્ટર જલ્દી રિલીઝ થવાની છે અને તે ગુરુગ્રામની સત્ય ઘટના પર આધારિત છે.

ફિલ્મને વિશાલ મિશ્રાએ નિર્દેશિત કરી છે અને અને ફિલ્મના પ્રોડ્યુસર વિવેક ઓબેરોય અને અરુણા વી અરોરા છે.ફિલ્મમાં તેની સાથે અરબાઝ ખાન અને વિવેક ઓબેરોય અને મલ્લિકા શેરાવત પણ જોવા મળશે. ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Post a Comment

Previous Post Next Post