શનિવારે ક્યારેય ના કરતા આ વસ્તુની ખરીદી, નહીતો શનિદેવ થશે ક્રોધિત...

શનિવારે ક્યારેય ના કરતા આ વસ્તુની ખરીદી, નહીતો શનિદેવ થશે ક્રોધિત...

શનિવાર એક એવો દિવસ જે ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે હનુમાનજી મહારાજ અને શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે તો જીવનના દરેક દુખ-દર્દ દુર થાય છે.

શનિવારના દિવસે શનિદેવ થી પ્રભાવિત વ્યક્તિઓએ પીપળાના વૃક્ષને સરસવનું તેલ ચઢાવવું જોઈએ, ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓને અન્ન દાન કરવામાં આવે તો શનિ પ્રકોપ થી બચી શકાય છે. શનિ મહારાજ વ્યક્તિને તેના કર્મોના આધારે ફળ આપે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કેટલીક એવી વસ્તુઓ ની ખરીદી શનિવારના દિવસે ન કરવી જોઈએ

શનિવારના દિવસે આવી કેટલીક વસ્તુઓની ખરીદી કરવાથી શનિ દોષ લાગે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે લોખંડના સામાનની ખરીદી ન કરવી જોઈએ. એવી માન્યતા છે કે શનિવારના દિવસે લોખંડનો સામાન ખરીદવાથી શનિ મહારાજ કોપીત થાય છે. જેનો નકારાત્મક પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે.

શનિવારના દિવસે લોખંડની બનેલી વસ્તુઓનું દાન કરવાનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે સરસવનું તેલ ની ખરીદી ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું તેલ રોગ રોગકારી સાબિત થાય છે. શનિવારના દિવસે મીઠાની ખરીદી પણ ન કરવી જોઈએ.

એવું માનવામાં આવે છે કે મીઠા ની ખરીદી શનિવારના દિવસે કરવામાં આવે તો વ્યક્તિઓમાં દેવામાં વધારો થાય છે. અને વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે. વિશેષ કરીને શનિવારના દિવસે કાતરની ખરીદી ન કરવી જોઈએ. શનિવારના દિવસે કાતરની ખરીદી કરવાથી વ્યક્તિ ના સબંધો મા ખટાશ આવે છે. તેવી રીતે કાળા તલ નિ ખરીદી પણ શનિવારે ન કરવી જોઇએ.

જેનો ઉપયોગ શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિવારના દિવસે કાળા તલ ની ખરીદી કરવાથી કાર્યક્ષેત્રમાં વિઘ્ન આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે કાળા કલરના ચપ્પલ અને જુતાની ખરીદી ન કરવી જોઈએ. આવું કરવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે કાળા કલરનાં ચપ્પલ ખરીદવાથી આપણા કાર્યોમાં અસફળતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ પ્રકારની ખરીદી શનિવારના દિવસે ન કરવી જોઈએ.

Post a Comment

Previous Post Next Post