મિત્રો તમે બધા એ જોયું હશે કે ઘણા લોકો પોતાના ઘર, ઓફિસ કે દુકાનમાં લીંબુ-મરચા બાંધતા હોય છે. અને જ્યારે તે ખરાબ થઈ જાય છે ત્યારે તેને ચેન્જ કરે છે અને જુના રસ્તા પર ફેંકી દે છે. આમ, વડીલો એવું માને છે કે લીંબુ મરચા જો રસ્તામાં પડ્યા હોય તો ક્યારેય તેના પર પગ ના મૂકવો. જ્યારે પણ કોઈ ખરાબ નજરથી બચવા લીંબુ મરચા બાંધે છે ત્યારે તેના ઘર કે વેપારના સ્થળે નકારાત્મક વિચારોને રોકી શકાય છે. કોઈની ખોટી નજરને લીંબુ મરચા બચાવી લે છે.
પરંતુ જો લીંબુ મરચા કોઈના પગ નીચે કચડાઇ જાય ત્યારે તો તેની બધી જ શક્તિ પગ મૂકનાર જે તે વ્યક્તિને કરે છે. એટલે કે તેના પારનાકારતમ્ક ઉર્જા પડે છે આમ, જે વ્યક્તિનો પગ લીંબુ મરચાં પર પડે છે તે વ્યક્તિના જીવનમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. નકારાત્મક ઉર્જા જીવનને પ્રભાવિત કરે છે. એટલા માટે જ રસ્તા પર પડેલા લીંબુ મરચાં પર પગ મૂકતા પહેલા અથવા તો ચાલતી વખતે સંભાળીને ચાલવું.
આમાંના મોટાભાગના લીંબુના મરી ભૂતો ને ભગાડવા અથવા દુષ્ટ દેખાવા નહીં જેવા અંધશ્રદ્ધાઓ સાથે સંકળાયેલા છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેનો ઉપયોગ બિનજરૂરી વસ્તુ તરીકે કરતા નથી. જો કે, ઘણા લોકો અજાણ છે તે બાબત એ છે કે લીંબુ મરચા નો વૈજ્ઞાનિક ફાયદો પણ છે
આમતો ઘણા વૈજ્ઞાનિક ફાયદા છે એમાંથી આપણે એક કારણ જાણીએ જે નીચે બતાવ્યા પ્રમાણે... લીંબુ મરચા પાછળનું વૈજ્ઞાનિક કારણ.
મિત્રો આપણે સાચા વૈજ્ઞાનિક કારણ પર આવીએ જેના કારણે લીંબુ મરચા ઘર અને ગાડીમાં લગાવવાથી લાભ મળે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લીંબુ અને મરચા બન્નેમાં વિટામીન સી અને અન્ય મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આવામાં જ્યારે આ બન્નેમાંથી દોરો પરોવવામાં આવે છે ત્યારે તે બધા વિટામિનને શોષી લે છે. પછી એ વિટામિન હવાના માધ્યમથી વાતાવરણમાં ફરતા રહે છે અને આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે. આ રીતે વિટામિન આપણા શરીરમાં પ્રવેશ કરે છે. બસ આજ કારણ છે લીંબુ અને મરચાને દોરામાં બાંધીને ઘર કે બીજે ક્યાંય લટકાવવાથી લાભ મળે છે.