હત્યારો ફેનિલે ચોકાવનારું નિવેદન આપ્યું ગ્રીષ્મા અને મારા વચ્ચે પ્રેમ હતો બર્થ-ડેમાં તે આર વી પટેલ કોલેજ મળી, અને બર્થ-ડેમાં આ ગિફ્ટ આપી...

હત્યારો ફેનિલે ચોકાવનારું નિવેદન આપ્યું ગ્રીષ્મા અને મારા વચ્ચે પ્રેમ હતો બર્થ-ડેમાં તે આર વી પટેલ કોલેજ મળી, અને બર્થ-ડેમાં આ ગિફ્ટ આપી...

આપણા સંપૂર્ણ ધ્યાન આપણા બાળકો પર હોવું જોઈએ કારણ કે આપણું બાળક શું કરે છે અને શું નથી કરતો એના મગજની અંદર કેવા પ્રકારના વિચારો ચાલે છે આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપવું પડશે. ગ્રીષ્માંનો નાનો ધ્રુવ મુખાગ્નિ આપ્યા બાદ ભાંગી પડ્યો હતો

સુરતની અંદર 21 વર્ષની માસૂમ દીકરીની હત્યા થતા આખા ગુજરાતને હચમચાવી દીધું છે, આખરે તો 12 ફેબ્રુઆરી શનિવારના રોજ આ માસૂમ દીકરી ની એક નરાધમ યુવક દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંગળવારે ગ્રીષ્મમાં ની અંતિમ યાત્રા ની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માતા પિતા ભાઈ અને પરિવારની લાડકવાયી દીકરી અંતિમ વિદાય પરિવાર આંખો ચોધાર આંસુએ રડી પડ્યો હતો. અંતિમવિધિ અંધારી જગ્યાએ જગ્યાએ ફુલ વરસાવીને લોકોએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

તેમજ બીજી બાજુ વાત કરીએ તો ફેનીલ ને મંગળવારે સાંજે, હોસ્પિટલમાંથી રજા આપી દીધી હોવાથી પોલીસે તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતીજોકે ફેનીલ્ એ પોલીસની સામે પોતાનો બચાવ કરી ને એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમજ આ નિવેદનથી આપણે સૌ લોકો ચોંકી જઈએ છીએ.

આ સમગ્ર ઘટના બાબતે ફેનીલ્ એ દાવો કર્યો છે કેમેંરા અને ગ્રીષ્મમાં ના પ્રેમ સંબંધની વાતો, ગ્રીષ્મમાં ના પરિવાર ને ખબર પડી જતા, તેના પરિવારના લોકોએ મારા માતા પિતાને માર માર્યા હતા જેના બદલે મેં કરી હતી. એ જાણકારી સામે આવી છે કે, ગ્રીષ્મમાં વેકરીયા હત્યા કેસની અંધારા હત્યારો આરોપી ફેનીલ એ પોલીસને એક ચોંકાવનારુ નિવેદન સામે આવ્યો હોવાથી પોલીસ સૂત્રો પાસેથી સામે આવ્યું હતું.

ફેનીલ ને ગ્રીષ્મમાં સાથે ની ઓળખ તે છોકરીના મિત્ર પવન કલથીયા થી થઈ હતી. તેમાં શરૂઆત ની અંદર પવન ફેનીલ બાઈક લઈને મળવા જતો હતો. ધીરે ધીરે... ગ્રીષ્મમાં અને ફેનીલ પરિચયમાં આવ્યા હતા ત્યારબાદ, આ દીકરીની ઉપર ફેનીલ ના મેસેજ આવતા હતા અને બંને અવારનવાર મુલાકાત શરુ થઇ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર મહિનાની 22 તારીખે ગ્રીષ્મમાં નો જન્મદિવસ હતો એટલે બંને આર વી પટેલ કોલેજ ખાતે મળ્યા હતા અને તેઓ બંને ફરવા ગયા હતા. તેમાં એકાદ વર્ષ પહેલા દીકરી ગ્રીષ્મમાં ના ફોનની ડિસ્પ્લે તૂટી જતા, તેને નવો ફોન પર લઇ દીધો હતો. તેવામાં જુનો ફોન રિપેર થતા તેને મામાના આવ્યો હતો અને, બંનેના પ્રેમ સંબંધની વાત તેમના મામા ને ખબર પડી ગઈ હતી. આવી ચોંકાવનારી ઘટના ની વાતો ફેનીલ એ પોતાના નિવેદન ની માં લખાવ્યું હતું

એક રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, ગ્રીષ્મમાં એ પછી એવું પણ કહ્યું હતું કે, હવે તું મારી સાથે વાતો ના કર તો હું તમને સામેથી મેસેજ કરીશ, તેમજ તેને વધુમાં જણાવ્યું હતું કે મારા મામા અને કાકા ને અમરોલી નજીક આવેલી જેઝેડ કોલેજ પાસે બોલાવ્યા હતા. અને ફેનિલ જ્યારે ત્યાં ગયો ત્યારે, ત્યાં ગ્રીસમાં અને તેના મામા અને કાકા હાજર રહ્યા હતા.

દીકરીના મામા અને કાકાએ કર્યો હતો કે જે પણ તમારી બંને વચ્ચે ચાલી રહ્યું છે તેઓ બંધ કરો, નહીં તો વારો પડી જશે, અને ત્યારે ફેનિલ એ કહ્યું હતું કે, મારી સાથે પ્રેમ સંબંધ છે એટલે મારા લગ્ન કરાવી આપો. આ સાંભળતાં જ, દીકરીના માએ કહ્યું હતું કે આ બધુ બંધ કરી દે અને ચાલ તારા ઘરે, તારા પપ્પાની સાથે વાત કરવી છે. તેમાં સમાજની અંદર બદનામી થશે વાદળ ને કારણે મળવાની ના પાડી હતી. પરંતુ દીકરી અને ફેનીલ ની વચ્ચેની મેસેજ દ્વારા વાતચીત ચાલુ થઈ હતી.

વાત કરીએ તો દિવાળીના દિવસોની અંદર ફેનીલ ના મોટા પાપા પર એક ફોન આવ્યો હતો અને જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે, તમારો દીકરો મારી ગ્રીષ્મમાં ને હેરાન કરે છે. તેમજ આ દીકરી ના મામા તેને હીરાબાગ સર્કલ પાસે બોલાવે છે, અને હથિયારો ફેનીલ અને તેના મોટા પપ્પા નો છોકરો બંને હીરાબાગ સર્કલ પાસે ગયા હતા ત્યારે, ગ્રીસમાં ના મામાએ ફેમિલી પાસેથી ફોન લઈને તમામ મેસેજ અને ફોટા બધું વસ્તુ ડીલીટ કરી લીધું હતું.

આપણે વાત કરીએ તો એક દિવસ રાતની વાત છે, ત્યારે ફેનીલ ના ઘરે થોડા ઘણા માણસો પાંચથી સાત માણસો આવ્યા હતા. અને તું પેલો ફેનીલ જ છો ને, તેઓ કહી ને લાફો મારી દીધો હતો. અને સામે આ દીકરાએ પણ લાફો મારી દીધો હતો, પછી તે લોકોએ સામે ફેનિલ ના માતા-પિતાને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના પછી ફેનીલ ને મનમાં લાગી આવ્યું હતું.

સુરતમાં બનેલી ચોંકાવનારી ઘટનાના પડઘા આજે ગુજરાતની અંદર સંભળાવી રહ્યા છે. સુરતની અંદર રહેતા પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ગ્રીષ્મા નામની દીકરી નો જાહેરમાં જીવ લઇ લીધો હતો. સુરતમાં બનેલી ઘટનાના કારણે સમગ્ર રાજ્યમાં શોકનું વાતાવરણ છે.

આ બધાની વચ્ચે ગ્રીષ્મા ના મોટા પપ્પાએ પણ મીડિયા સામે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેના મોટા પપ્પા એ જણાવ્યું કે મારા ભાઈ ભાભી દિવ્યાંગ છે અને સામનો કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. તેના મોટા પપ્પા બે હાથ જોડીને રડતા રડતા પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યા હતા.

તેના બાદ તાત્કાલિક ધૂર્વ ને અશ્વિનીકુમાર સ્મશાન માંથી ઘરે મોકલી દેવો પડયો હતો.ગ્રીષ્માં કરતા તેનો ભાઈ ચાર વર્ષ નાનો છે હાલ તેમની ઉંમર 17 વર્ષની છે.આ ઉંમરે પોતાની મોટી બહેનની ચિતાને મુખાગ્નિ આપવી પડશે તેવું તેને ક્યારેય કલ્પના પણ નથી કરી.

Post a Comment

Previous Post Next Post